________________
( ૮૪ )
ખ્ખાણુ
કર્યા છે. કર્મોના ક્ષય કરવામાં તે શત્રુએજ મિત્રની માક ઉપકાર કરનારા થાય છે. માટે એવા સર્વને હું ખમાવું છું ને તે પણ મારા પ્રત્યે ખમા ! સકલ જીવાની સાથે મારે મૈત્રીભાવ છે કાઈ સાથે મને વેર નથી. મારાથી થયેલી અનેક જીવહિંસા, અપરાધેા કેવલજ્ઞાની પ્રભુએ જાણે છે એ સવે અપરાધાની અરિહંત પ્રભુએની સાક્ષીએ હું આલેાચના કરૂ છું. અજ્ઞાની એવા આ જીવે આ ભવમાં કે ગતભવામાં અપરાધેા કર્યા હેાય એવા સર્વ અપરાધાને હું મિથ્યાદુષ્કૃત આપુ છું. એવી રીતે પેાતાના દુષ્કૃતની નિ ંદા કરતા, અને કરેલા સુકૃતની અનુમાદના કરતા મેાક્ષપુરીના આધાર એવા અરિહંત આદિ ચાર શરણને વારંવાર અંગીકાર કરવા લાગ્યા. પંચ પરમેષ્ઠિ મંત્રનું મનમાં સ્મરણ કરતાં ચાણકય સુબંધુના અગ્નિના ઉપસર્ગ થી દુગ્ધ થઇને સમભાવે મરણ પામીને સ્વર્ગ લેાકના ઇંદ્રનું મંત્રીપદ લાગવવા ગયા.
ચાણાકયના મરણથી રાજા પ્રજામાં શેાક પ્રસરી રહ્યો. ઘણા દિવસ સુધી રાજા એના ગુણાને સંભારતા બાળકની માફ્ક આંખમાંથી અશ્ર પાડતા હતા. ફકત એક સુખ જ પ્રસન્ન થયા હતા એક મેટા રાજ્યના હવે એ મહા અમાત્ય થયેા સુખ એ ચાણકયના ધનની આશાએ રાજા પાસેથી ચાણાર્યનું મકાન રહેવા માટે માગ્યુ. રાજાએ આના આપવાથી સુબંધુ ચાણકયના મકાનમાં રહેવા ગયા. તેા ઉજ્જડ એવા આખા ઘરમાં ફકત એકજ એરડા મજબુત રીતે અધ કરેલા જોયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com