________________
(૧૨) એક બાળકનું અસાધારણ પુણ્ય હતું ને ઘરમાંથી આવી રીતે હંમેશાં પ્રેરણા થતી હોવાથી કુણાલના હૃદયમાં મરી ગયેલી આશા પાછી પુનર્જન્મ પામી. માતા ! મને વિચાર કરી લેવા દે! પછી એ સંબંધી ચોકકસ નિર્ણય હું કરીશ ?” એમ કહી કુણાલ ત્યાંથી ચાલ્યો ગયો.
તે દિવસે સાંજના કુણાલ પિતાના એકાંત ઓરડામાં બેસી વિચાર કરતો હતો. એણે પિતાના બાળજીવનથી લઈને આજ પર્યત જીંદગીને ઈતિહાસ ઉથલાવવા માંડે. એ ઉજજયનીને આનંદ ? એ યુવરાજ પદવી, અવંતીનો વૈભવ એની એને ઝાંખી થવા લાગી. પેલી કુર માતાએ આઠ વર્ષની ઉમરમાંથી જ એને આંધળે બનાવી દુનિયામાંથી રદ બાતલ કર્યો હતો. “હા ! મેં એનો શું ગુન્હો કર્યો હતો! કે.એણે પોતાના અધમ કૃત્યથી મારી જીંદગીને ધ્વસ કરી નાખ્યો. એના દીકરાની પહેલાં મારો જન્મ થયે એમાં મારો શું વાંક ! કે રાજાને પોતાનું હથીયાર બનાવી એ અપરમાતાએ મારી આંખ હૈડાવી. આજે કંઈ વર્ષો વહી ગયાં છતાં મારી અવંતીની જાહોજલાલી એનો પુત્ર મહેંદ્ર યુવરાજ પદવી પામીને ભેગવી રહ્યો છે. જેવી રીતે એણે મારે મનોરથ વ્યર્થ કર્યો તેમજ હું પણ એનો મનોરથ વ્યર્થ કરૂ! અને મારું રાજ્ય હું જ પિતા પાસેથી એમને પ્રસન્ન કરીને મારી ઉં? આજે સમય બદલાય છે. તે મહેનત કરીને પુત્રનું નશીબ તો હું અજમાવી જેઉંજગતમાં બધા દિવસે કોઈના સરખા જતા નથી. દુનિયામાં જોવાય છે કે પિતાએ ગુમાવેલું તાજ દીકરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com