________________
(૧૦૦) સુનંદાનું વચન સાંભળીને એની મૃત આશા સજીવન થઈ હતી. ચંદાના વચનથી એને ઉત્સાહ વૃદ્ધિ પામ્યું હતું.
માળના ઉપર બેઠેલું એ કુટુંબ એ પ્રમાણે ભાવી કાલની વાતમાં નિમગ્ન હતું. કુણાલ દાદરા પાસે બેઠેલ હતો, એના ખેાળામાં એ નાનો શિશુ રમતો હતો. બાલચાપત્યતાથી એ ખેાળામાંથી કુદતી કુદતો નીચે ગબડી પડ્યો. તે દાદર ઉપરનાં પગથીઆંથી ગબડતો હેઠે જમીન પર પડી ગયો ને કલ્પાંત કલ્પાંત થઈ રહ્યું. શરતકુમારી તે ચીસ પાડતી મૂર્ણિત થઈ ગઈ. સુનંદા એકદમ નીચે દોડી આવી એની પછવાડે ચંદા આવી નીચે કામકાજમાં રોકાયેલાં બીજા દાસ દાગીઓ ઘંઘાટ સાંભળી દોડી આવ્યાં. અરરર! જુમ થઈ ગયો ! દેવે આ શે કેપ કર્યો. અમુલ્ય રત્ન બતાવી પડાવી લીધું. ” હાયપીટ કરતાં એ શિશુને જેવા લાગ્યાં તો નીચે પડેલ અને ગેલ કરતા બાળક એકદમ સુનંદાએ આવતાંની સાથે જ ઉપાડી લીધે. એના શરીરને બધાં તપાસવા લાગ્યાં. પણ એને તો ક્યાંય લાગ્યું નહોતું. હનુમાન અને ભીમની માફક પૂર્વના પુણ્યથીજ એ મજબુત બાંધે લઈને જમેલો હતો, સુનંદાની કેડમાં પડેલ તો પણ એને તોફાની બાલચાપલ્ય સ્વભાવ ચાલુજ હતો, હાથ પગ ઉલાળતા સુનંદાને પણ હેરાન હેરાન કરી મુક્તા હતો. વાગવાનું કંઈ ચિન્હ બાળકના વદન પર નહોતું.
બાળકને ગેલ કરતો જોઈ સર્વના ક૯પાંત પાછો આનં. દના રૂપમાં ફેરવાઈ ગયો ને કુણાલ પણ ખુશી થયો. શરતShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com