________________
(૧૭૪) એને માટે મારી સંગીતવિદ્યાજ મને સાધનભૂત થાઓ ! જે એ સંગીતવિદ્યા અને ખોરાક જેટલુંય નહી અપાવી શકે, તે મહારાજ પાસેથી મોટું સામ્રાજ્ય તે કેમ અપાવી શકશે ? માટે મારો સાથી તો ફક્ત મારી સીતાર જ !” કુણાલે કહ્યું.
સમય એવો જ હોવાથી દેવ ઉપર ભરૂસે રાખ્યા વગર છુટકો નહોતે, જેથી વિધાતા ઉપર વિશ્વાસ લાવી કુણાલના વચનને સર્વેએ અનુમોદન આપ્યું. તે પછી એક દિવસે શુભ મહત્ત સાચવતો કુણાલ શરત કુમારીએ મંગલ તિલક કરેલ સામાન્ય ભિક્ષુક ગયાનાં કપડાં ધારણ કરી હાથમાં સિતાર લઈને પાટલીપુત્રને રસ્તે પડ્યો. માર્ગમાં એને ઘણું સારા શકુન થયા. એ શકુનને વધાવતો કુણાલ પિતાના નેહી જનથી અદશ્ય થઈ ગયે.
પ્રકરણ ૨૧ મું.
અંધ સિતારવાળો. પાટલીપુત્રમાં જાહેર રસ્તા ઉપર હમણાં કેટલાક દિવસ થયાં એક સિતારવાળે નજરે પડે છે. જ્યારે એ સિતાર વાળો સિતારના સૂર સાથે પિતાના કંઠથી મધુરા સ્વર છોડી મુકે છે. ત્યારે એ સંગીતકળા આગળ કિન્નર અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com