________________
(૧૯) કરી. એટલે પેલા સાધુનું હૈયું કંઈક શાંત થયું. પરસેવાથી શરીર ભીંજાઈ ગયું ને પરિશ્રમથી તે અર્ધ મૃત જેવો થઈ ગયે હતા, ત્યારપછી એનું ચિત્ત કાંઈક સ્વસ્થ થતાં જે વાત પ્રથમ કામાંધપણામાં એ ન સમજી શકે તે અત્યારે એને સમજાઈ “શું આ તિષ્યરણિતા હશે કે? એણે મને ઠગ્યા તો નથીને?” વિચાર કરતાં એના સ્વરમાં એને કંઈક એની નકલ માલુમ પડી. એણે એની સાથે ધીમે ધીમે વાત કરવા માંડી. પણ એ સ્ત્રી કંઈ બોલી નહી, પણ એણે છેલ્લાં કહ્યું કે “હવે હું જાઉં છું મારી દાસી ક્યારનીય રાહ જોતી હશે.”
હવે કયારે આપનાં દર્શન થશે!” ફરીને એના સ્વરની પરિક્ષા કરવાને પૂછયું.
જ્યારે તમારી મરજી હશે ત્યારે !” એ રમણીએ ટુંકમાં પતાવ્યું.
સ્ત્રી જેમ બને તેમ એની પાસેથી જવાને ઈચ્છતી હતી. પણ આ બદ્ધ ભિક્ષુક એને બાહુપાશમાં લઈને પડેલે તે છોડે એમ નહોતું. એની શંકા મજબુત થવા લાગી. એના શરીર ઉપર એ હાથ ફેરવવા લાગ્યો. એને ખાતરી થઈ કે “આ તિગરક્ષિતા નથી. તિષ્યરક્ષિતાએ નકકી મને ઠપે છે. અંધકારને લાભ લઈ એણે પોતાને બદલે એનાજ જેવી બીજી સ્ત્રીને અડાવી દીધી છે. મને લાગે છે કે પેલી દાસી જેવી જણાતી સ્ત્રી એજ નકકી તિષ્યરક્ષિતા હેવી જોઈએ. જે મારી ધારણ સત્ય હોય તો એને પણ મારે નકકી આજે ભેગવવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com