________________
,( ૨૧૧ )
લીધું. દાસીઓને બરાબર એની તપાસ રાખવાનુ કહીને ચાલ્યા ગયા. દાસીના શમનીપણ તરતજ વ્યવસ્થા કરાવી નાખવાનુ ભૂલ્યા નહાતા.
66
જ્યારે મુર્દામાંથી તિષ્યરક્ષિતા જાગી. ત્યારે તે પોતાના શયનગૃહમાં પલંગ ઉપર પડી હતી. અનેક પ્રકારના સંકલ્પા એના મનમાં થવા લાગ્યા. એની આજુબાજુ દાસીએ એની સારવારમાં બેઠી હતી તે એણીયે જોઇ. અને બધું નવું નવું જણાયું. પેાતાનુ ખંજર આમતેમ તપાસવા લાગી, પણ કયાંય દેખાયું નહી. દાસીને પૂછતાં ખબર પડી કે એ તેા મહારાજ લઈ ગયા છે. “ અરરર ! મહારાજ પુછશે તે। હું શું જવામ આપીશ. કરવા ગઇ સીધું ને બધું અવળું પડી ગયું. ” દિવસ ઘણા ચડી ગયા હતા છતાં એને ઉઠવાનું મન નહાતુ થતુ. એણે ધાર્યું કે સર્વેથી સહેલા ઉપાય માત્ર એક છે કે ” જે રસ્તે મધ સાધુ ગયા. જે રસ્તે દાસી ગઇ ત્યાં પેાતાને પણ જવું તે સિવાય બીજો કોઇ રસ્તા નથી. જો હું નહી મરીશ તે। મહારાજ મારશે. અરરર ? મેં ઘણુંજ અધમ કૃત્ય કર્યું. ખરામ કૃત્ય કરનારના આખરે જે હાલ હવાલ થાય છે તેવી આજે મારી સ્થીતિ થઈ. એક પાપ કર્યું એટલે એને છુપાવવા શ્રીજી' પાપ જીવને કરવુ પડે છે, ઉત્તરાત્તર પાપમાં ને પાપમાં ડુબી જઇ ક્રુતિમાં અનતાકાલ પાપનાં ફૂલ લાગવવાને ચાયા જાય છે. તે મારે હવે કરેલાં પાપાનુ પ્રાયશ્ચિત અવશ્ય કરવું જોઇએ. ! મનમાં એ પ્રમાણે નિશ્ચય કરીને એણે સર્વે દાસીઓને રજા આપી ને જણાવ્યુ કે “ મને આરામની જરૂર
66
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com