________________
( ૨૧૪) કારણ કે મારા પાપકાર્યમાં પ્રથમથી એ ભાગીદાર
હતો. ”
પ્રથમથી એટલે જ્યારથી? કયા પાપમાં એ ભાગીદાર હતો?”
કુણાલની ઓંખ ફેડાવવામાં ?”
શું કુણાલની આંખો તારા કાવતરાથી ફોડવામાં આવી છે ? તે કેવી રીતે ?”
એના જવાબમાં ઠંડે કલેજે તિબ્બરક્ષિતાએ પિતે કાગલમાં બિંદુ કરીને કેવી ચાલાકી ચલાવી હતી તે બધું એણે કહી સંભળાવ્યું. રાજા કોધથી રાતે પીળા થઈ ગયે. “અહા જગતમાં સાવકી માતા ઝેરી નાગણ કહી છે તે સત્ય છે અને તે તે સાબીત કરી બતાવ્યું.” એમ કહી ગુસ્સાથી તેણે એક લાત લગાવી.
એ અધમ ઓરત? મને હથીયાર બનાવી તે મારા એ લાડકવાયાની આંખો ખવરાવી એનું તાજ હજમ કરી જવા ધાર્યું. પણ કુદરતને ત્યાં ઇન્સાફ છે. પાપ કરનારા જગતમાં કોણ ફાવ્યા છે. તારી સગી આંખે જે ? તારે એ મનોરથ બધે આજે કેવો વ્યર્થ થાય છે. રાજ્યને માલેક તે હવે કુણાલના પુત્ર સંપ્રતિ થયા છે.
મેં મારાથી બનતું કર્યું છે તે દૈવાધિન છે.”
“ ખચીત, પાપિણું ? તેં તારાથી બનતું કર્યું છે અને હજીપણુ જીવીશ તે બનતું કરીશ. આ જગતમાં હવે તારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com