________________
( ૨૧૦ ), હોચેલે, પરંતુ જે ભૂલ એ સ્ત્રીઓએ કરી હતી તે ભૂલ એણે તરતજ સુધારી લીધી. પોતે તરતજ એક પિતાના વિશ્વાસુ માણસને જગાડી એણે એ મંદિરની નિશાની આપી શબની વ્યવસ્થા કરવા અને કાંઈપણ નામ નિશાની ન રહે એ રીતે સાફ કરવા એને એકલી દીધો હતો. તેમજ એ વાર્તા ગુપ્ત રાખવાને પણ એને સમજાવવામાં આવ્યું હતું. તે પછી એ તો પણ એટલા બધા વિચારમાં ચઢયે કે નિદ્રાએ એને પોતાના પાશમાં લીધો નહી. હજી સવાર થવાને થોડીવાર હતી એટલામાં તિષ્યરક્ષિતા પાસે ખુલાસો કરવાને એ અધિરો થયેલો તરતજ ત્યાં આવ્યું. તિષ્યા પોતાના શયનગૃહમાં ન હોવાથી રાજાને કેતુક થયું. કેઈને પૂછ્યા વગર પ્રથમ એ ગુપ્ત તપાસ કરવા લાગ્યો. પેલી સાથે રહેલી દાસીને પણ એ જાણતો હેવાથી એના સુવાના ઓરડામાં આવ્યું. કે જેથી એમની ખાનગી વાત સાંભળવાનું બની શકે? પરંતુ અહીયાં તે અણધારીજ ઘટના બની ગઈ. તે ઘટના નિહાળતે આસ્તેથી દ્વાર ખેલી ત્યાં ઉભો રહ્યો. દ્વાર તરફતિખ્યાની પીઠ હોવાથી સમ્રાનું આગમન તે જાણું શકી નહી. પણ પોતાનું કાર્ય પૂર્ણ થતાં જ એની નજર ત્યાં પડી કે તરતજ મહારાજને જોતાં ચીસ પાડતી બેભાન બની મુચ્છિત થઈ ગઈ.
એની ચીસ સાંભળીને આજુબાજુથી દાસીઓ દોડી આવી. પણ ઉમરામાં મહારાજને ઉભેલા જોઈ બહાર અટકી ગઈ. મહારાજના હકમથી દાસીઓએ એને એના શયનગૃહમાં લઈ જઈને પલંગ ઉપર સુવાડી, પેલું ખંજર મહારાજે લઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
:
-