________________
( ૨૧ ) તિષ્યરક્ષિતાનું નામ સાંભળીને પેલે એમની ચેષ્ટા જનારે પુરૂષ ચમ. એની રગેરગમાં ક્રોધની જ્વાળા પ્રગટી. ક્રોધથી કંપતા એણે પિતાના અધર કરડ્યા. અનેક વિકારો એના શરીર ઉપર પસાર થતા ગયા. પણ અંધકાર હોવાથી કઈ એ ભાવ દેખી શકયું નહી. વારંવાર તલવાર ઉપર હાથ જતે ને પાછો પડત. એ સમજી ગયો કે પોતાનીજ માનિતી તિગરક્ષિતાનું આ કૃત્ય હતું. પુરૂષ તે બોધ સાધુ નંદનઆચાર્ય હતે. આહા જેને પોતે પૂજ્ય ગુરૂ તરીકે માનતે. રાજ દરબારમાં એનું કેટલું સન્માન સાચવતે તે આવો વ્યભિચારી? દેવ દેવ? ને તે વળી મારાજ ઘરમાં મારી પટ્ટરાણું સાથે ! અનેક વિચાર કરનાર એ છુપાપોશાકમાં છુપાયેલો વીરપુરૂષ અશેકવર્ધન પતે હતે. રાતના અંધાર પછેડે ઓઢી નગરચર્ચા જેવા નિકળેલો, તેની અચાનક આ બન્ને સ્ત્રીઓ ઉપર દષ્ટિ પડતાં કુતુહલ જોવાની ખાતર એમની પાછળ પડેલે, હાલમાં ગુપ્ત રીતે આ પિશાચની પશુક્રિડા જેતે ઉભે હતે.
બન્નેની રકજકમાં એને ખબર પડી કે તિષ્યરક્ષિતા આ સાધુડાની સાથે ખુટેલ હશે, પણ વળી જ્યાં સુધી સત્ય શું છે? તિચરક્ષિતા આ પોતે જ છે કે બીજી કોઈ ગોઠવાઈ ગઈ છે તે જાણવું જોઈએ. એમ ધારી એમની રકઝક સાંભળતા ગુપચુપ ઉભો રહ્યો.
શી પડી હોય? લુચ્ચી ! ખોટું બોલે છેહું જાણું ગયો છું કે તિષ્યરક્ષિતા તું નથી. બોલ સાચું બોલે છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com