________________
( ૨૦૦ ) જોઈએ. આવે વખત ફરી ફરીને હાથ આવશે નહી. પણ એક વખત આની તપાસ કરી લેવી જોઈએ.” એમ વિચારી એણે સત્યાસત્યની તપાસ કરવા માંડી.
પ્રકરણ ૨૪મું.
પરિણામ. હવે છોડની!” પેલી સ્ત્રી ગુસ્સે થતી બાલી.
છેડું તું કોણ છે એ પ્રથમ મને કહે પછી !” સાધુ બે.
- સાધુની વાણી સાંભળીને પેલી સ્ત્રી ચમકી. “અરરર! સત્યાનાશ ! શિયલ વેચવા છતાં પણ ભેદ તે ફૂટી ગયે.” છતાં ધીરજ ધરીને બોલી. “તમે ગાંડા તો નથી થયાને મહા રાજ? તમે રાત દિવસ જેને ઝંખી રહયા છે તે હું? મેં આજે તમારું હૈયું હાર્યું છે તેવું મારું પણ ઠારજે ? ”
“શું તું તિષ્યરક્ષિતા છે કે?”
“તમે નામ ન બેલ? રાત અંધારી છતાં ભીંતને પણ કાન હોય છે. કોઈ સાંભળી જશે ?”
“ભલે સાંભળી જાય? તું સત્ય કહે કે તું કેણ છે?”
તમે કહ્યું તે વળી બીજું હોય ? મારા સિવાય બીજાને તમારી મદન તૃષા શાંત કરવાની શી પડી હોય?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com