________________
(૨૦૪) મારા દિલની આગ બુઝવ?” નંદન પેલી સ્ત્રીને છોડી દાસી જેવી જણાતી સ્ત્રીની પાસે આવ્યા.
હું હું? એટલેજ ? તમે આવા મોટા માણસ થઈ અમારા જેવી નીચ દાસી ઉપર નજર બગાડે છે ? જરા શરમાવ?”
એથી શું ! પુરૂષ તે ગમે તે સ્ત્રીને ભોગવી શકે ? પછી ભલે તે રાજાની રાણું હોય કે એક ગરીબ ભિખારણ?”
જે મારૂં દાસીનું તમારે કામ હતું તે પછી રાણીઅને શા માટે ભ્રષ્ટ કર્યા, ! તમારે દાસીનું કામ હોય તો કાલે દાસી આવશે પછી કાંઈ !”
કાલે નહી પણ આજેજ ? સમજી? મારે તો તારંજ કામ છે બીજીનું નહીં ?”
ઠીક તો ભલે પણ અત્યારે તે તે નહીજ બને, સમય અધિક થઈ ગયો છે. ઘરે મહારાણીની બધાં રાહ જોતાં હશે. માટે અત્યારે તો અમે જઈશુ. ચાલો મહારાણીજી ? ” જેમ બને તેમ દાસી જેવી જણાતી આ સ્ત્રી અહીંથી હવે છટકવા માગતી હતી.
જાય છે તે ક્યાં જહન્નમમાં ? ભલાઈથી કહું છું છતાં સમજતી નથી. મારી મરજી સાચવ્યા વગર તારાથી એક ડગલું પણ આગળ નહી ભરી શકાય સમજી?”
“હવે મરની મુવા? મને સતાવીને તું સાર નહી કાઢે? દાસી છું તેથી સહન કરૂં છું નહીતર તો તારાં બાવડાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com