________________
(૨૬) “કેમ શું વિચારમાં પડી ગઈ. રાણજી? ચાલ! ફરીને આપણે આ મંદિરમાં જઈએ ! પછી ખુશીથી તું તારે ઘેર જા !” વિષયને લાલચુ નંદન બે .
જા મુવા ! આ તિષ્યરક્ષિતાએ તારા માટે આટલી સગવડ સાચવી છતાં એનો આ બદલે! તો સમજ કે તિષ્યરક્ષિતાનું જીવન તો મહારાજ અશોકને માટે છે.”
“અશોકને માટે છે. ઠીક છે જે છું કે અશકને માટે છે કે આ તિષ્યરક્ષિતા અત્યારે મારે માટે છે.” એમ બોલતો નંદન એની ઉપર ધર્યો.
પિતાની ઉપર ધસી આવતા જોઈ કમરમાંથી તરતજ છુપાવેલું ખંજર ખેંચી કાઢી હવામાં ફરકાવતી તિગરક્ષિતા ગાજી ઉઠી. “ખબરદાર? નર પિશાચ !”
પાણીદાર ખંજર ચંદ્રની ચાંદનીમાં ચમકતું જોઈ નંદન એકદમ પાછા હઠ. ગુસ્સાથી ફફડત ક્રોધથી કંપવા લાગ્યો “ ખંજરથી ડરાવે છે?” તે બોલ્યો.
મુવા જાલીમ ! ક્ષત્રીયાણીઓના હાથને સ્વાદ તે ચા નથી. તિષ્યરક્ષિતાના શિયલ સામે આંખ કરવાની પણ કિની તાકાત છે નરપિશાચ?”
“મારી! તિષ્યરક્ષિતા મારી? સાચવી રાખજે તું તારું શિયલ?” એમ કહેતે તે એકદમ કુદ્યો અને તિષ્યરક્ષિતાનું કાંડુ પકડી લીધું. બીજે હાથે ખંજર ખેંચવા માંડયું.તિગરક્ષિતાએ પણ બળથી પોતાનો હાથ છોડાવવા પ્રયત્ન કર્યો. બંનેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com