________________
( ૨૦૩ )
આ રૂપરંગ ! તમે નશીબદાર તેા પુરા કે તમારી ઇચ્છા પૂર્ણ કરવાની મને કુબુદ્ધિ સુજી ? એક તે મેં તમને મારા પ્રાણ, વલણ કર્યા છતાં ઉપરથી આ શિરપાવ ! વાહ !
,,
“ ઠીક છે. તું તિષ્યરક્ષિતાજ છે તેા ચાલ મહાર, ચંદ્ર હવે ઉગ્યા હશે તેના પ્રકાશથી ખાતરી થઇ જશે. ” એમ ખાલી એનુ ખાવડું પકડી બહાર ઘસડી,
પેલા ગુપ્ત પુરૂષ એમના પાપનુ પરિણામ જોવા એમના માર્ગ માંથી ઝટ ખુણામાં ભરાઈ ગયા. એટલે આ બન્ને જણાં અહાર નિકળ્યાં. ચંદ્રના ઉજાસમાં સાધુએ ધારી ધારીને અને જોઈ એટલે ખાતરી થઇ કે આ તિષ્યરક્ષિતા નથી. “ રડા ? મને ઠગે છે ? ” એમ ખેલતાં એક અડખત લગાડી એને નીચે પટકી. પેલીએ ચીસ પાડી એટલામાં ત્યાં છુપાયેલી દાસી જેવી જણાતી સ્ત્રી સઘળું સમજી ગઇ. તરતજ એ મહાર નીકળી આગળ ધસી આવી. “ અરે? અરે ? મહારાજ ! આ શુ કરેા છે ? મારી શેઠાણીને શામાટે હેરાન કરે છે ? ”
સાધુ પેલી સામાન્ય સ્ત્રીના અવાજ સાંભળી એના તરફ ર્યા. “ શું આ તારી શેઠાણી છે ત્યારે તુ કાણુ છે ?” નંદને એને ચંદ્રના પ્રકાશમાં ધારી ધારીને જોઈ.
“ અમે તે દાસી માણસ ? તમે : આવી રીતે અમારી શેઠાણીને હેરાન કરશે તે કી આવશે નહી સમજ્યા ? ” પેલી દાસી કરડાકીથી બેલી.
“ તુ દાસી છે ? ભલે દાસી હા ? આવ મારી પાસે ?
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat