________________
( ૧૮૨ )
,,
પણ મારે મારૂં કામ કાઢી લેવું. એને અનાથ નિષ્ફળ થશે તા એ જીવતાં મુવા જેવી છે. પછી એને મારવાવડે કરીને શું! “ પિતાજી! બનનાર ઘટના બની ગઇ. એમાં હવે હર્ષ શાક શું ? જેવું મારું ભાગ્ય.
""
""
“ હા ! રાત દિવસ એ ભૂલના મને પશ્ચાત્તાપ થાય છે. અરે ! એનું પ્રાયશ્ચિત્ત શુ કરું ? ” બેટલ ! પુત્ર ! તારૂ હું શુ પ્રિય કરૂં ? ”
(૮
બાપાજી ! મેં આપની પાસે વરદાન માગ્યુ છે તે કાકિણી આપો ? એટલે ખસ છે? ” કુણાલે કહ્યું.
”
“ હે વત્સ ! હું પ્રસન્ન થયાછુ તા કાંઇ સારૂ માગીલે એક કાકિણીમાં તે શું માગ્યું ?” રાજાએ કાણીના અર્થ ન સમજવાથી કહ્યુ .
,,
“ દેવ ! યુવરાજે કાંઇ સ્વલ્પ માગ્યું નથી. એમણે જેટલુ આપની પાસે છે એ બધુય માગી લીધુ છે ? મંત્રીઓએ કહ્યું.
tr
એટલે શુ` રાજ્ય માગ્યુ છે અણુ ?” રાજાએ પૂછ્યું. “ હા દેવ, કાકિણી એ રાજપુત્રાનુ રાજ્ય કહેવાય ! ” મંત્રીઓએ ખુલાસા કર્યા.
""
દિકરા, તું રાજ્યને શું કરીશ ? કારણ કે તને રાજ્ય મળે તાપણુ તું ચક્ષુ રહીત હાવાથી એ રાજ્ય બીજાને સ્વાપીન થવાનું. મેં તેા તને પ્રથમથીજ રાજ્ય આપવાના નિશ્ચય કર્યા હતા, પણ દુĚવે મારા એ મનારથ નિષ્ફળ કર્યો. રાજાએ ખેદ પામતાં કહ્યું.
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com