________________
( ૧૮૭) મણે થઈ ગયો. એણે હદયમાં કંઈક અપૂર્વ નિશ્ચય કર્યો.
નહિંતર હું એને જાનથી મારી નાખીશ. પછી ભલે એ સમ્રા અશેકની માનિતી હોય ? તેથી શુ ? અશક ભલે મને ફાંસીને માંચડે લટકાવે પણ એક વખત ત. જે મને નાસીપાસ કરશે તે અવશ્ય હું એની ખબર લઈશ. પણ હવે એને મળવું કેવી રીતે? એજ મેટી પંચાત છે. અહીં બેલાવતાં આવતી નથી. ભીક્ષાને નિમિત્તે રાજમહેલમાં જાઉં છું તો મને જોતાં જ આઘી પાછી થઈ જાય છે. અથવા તો કદાચ મળે તોપણ ત્યાં ખુલાસાથી વાત કરવાનો પ્રસંગ પ્રાપ્ત થતો નથી. કેમકે દાસીઓ આસપાસ બધે ફરતી જ હોય. કઈ રીતે એનું ધ્યાન પહોંચ્યું નહીં જેથી કોઈ અનુકુળ સમયની નંદન રાહ જેવા લાગે.
કેટલાક સમય એ સ્થીતિમાં પસાર થઈ ગયે ને તે દરમિયાન ઉપર પ્રમાણેની ઘટના પાટલીપુત્રમાં બની ગઈ. દેશદેશમાં સંપ્રતિને રાજ્યપ્રાપ્તિની વાત જાહેર થઈ ગઈ. પાટલીપુત્રમાં તો આ અપૂર્વ ઘટનાથી સર્વેના મનમાં અતિ આશ્ચર્ય થયું હતું. નંદન આચાર્યે પણ આ વાત સાંભળી હતી. જેથી તિરક્ષિતા ઉપર ફટકો પડ્યો જાણી પતે પણ હૈયામાં ઘણા ખુશી થયે.
આ ઘટના બન્યા પછી નંદનને લાગ્યું કે “હવે કદાચ એ સ્વાથી ઓરત પાછી ફરીને કંઈ પણ પૂછવાને પોતાની પાસે આવે તો આવે ! હવે તે જે કદાચ આવે તે પહેલાં
એના વૈવનને બહાર લઈ પછીજ એનું કામ કરવાની કબુShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com