________________
( ૧૮૮ )
લાત આપું, એ તા દુનીયામાં સીધી આંગળીયે તે હી નિકળતુ હશે. ? કાઇ કાંઇ કેાઈના ઉપર ઉપકાર કરી દેતું નથી. આ સ્વાથી જગતમાં તા સ્વાર્થ માટેજ અધી મારા મારી થાય છે. પેાતાને જો સ્વાર્થ હાય તા પગે પડતા આવે અન્યથા તા કાની કાને પડી હાય. તેા પછી આપણે પણ દાવ આવે તે સાગટી મારવા જરાય ચુકવુ નહી. એવી વિચાર સૃષ્ટિમાં નંદન વિહાર કરતા હતા. એવામાં દાસીએ આવીને નંદન આચાને પગે લાગી સમાચાર આપ્યા કે “મહારાણી તિષ્યરક્ષિતા આપને દર્શને પધારે છે.
""
તિષ્યરક્ષિતાનુ નામ સાંભળી નંદનના કાના ચમકથા. “એ સ્વાથી આરત પાછી આવી તે ખરી ! જોઉં તા સહી કે એ હવે કઇ મતલબ મારી પાસેથી સાધવા ઇચ્છે છે ! ” તે નિધ્ધિ તમને એ રમણીના આવવાની રાહ જોતા બેઠા એટલામાં તિષ્યરક્ષિતા આવી પહોંચી. કલ્યાણીને ખારા નજીક એસાડી સાવધપણે તિષ્યરક્ષિતા અંદર આવી મહારાજને નમી “ મહારાજ ! શાતામાં છેને ? ”
,,
ઃઃ
“ આવેા તિષ્ઠરક્ષિતા ! આજે ઘણે દિવસે કાંઇ રસ્તા તેા નથી ભૂલ્યાંને ? ” નંદને ઠંડા આવકાર આપ્યા.
દર
“ ના ! ના ! ખાસ ચાલી ચલાવીને આપને દર્શોને આવી છું, કાંઇક આપને પૃષ્ટવા આવી છું. ”તિષ્યરક્ષિતાએ એ ઠંડા આવકારનું આમંત્રણ સ્વીકારતાં કહ્યું.
..
એસા ! ખુશીથી તમે પૂછી શકે। . મારે ચેાગ્ય કામ ફરમાવી શકેા છે. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com