________________
(લ) જાય એ બની શકે કે ? કીડી કયારે પણ કુંજરથી હરીફાઈ કરી શકે છે? રાણજી! આજ વર્ષો થયાં તમારા વિયેગથી હું ગુરી રહ્યો છું તમારા વિના મારા અંતરમાં કોણ જાણે કે શું થાય છે; છતાં તમે તો તમારો સ્વાર્થ સર્યો એટલે વૈદ વેરી?”
“ ઠીક એતો, પણ હવે તો તમારે એક કામ કરવું પડશે સમજ્યા ? ”
“અને તે કામ?”
આ સંપ્રતિને રસ્તો સાફ કરવાનું ! ચાહે તે કઈ ઉપાય બતાવો અથવા તો તમે પોતે જ એ માથે ? ”
“એ મારાથી નહી બની શકે ! મહારાણીજી! ” હું કહું છું કે તમારે બનાવવું જ પડશે શું કહે છે!”
તમે કાંઈ મારાં સ્ત્રી નથી કે મને આવી રીતે હુકમ કરી શકે ?”
શું ત્યારે તમે ના પાડવા ઈચ્છો છો ?”
હા ! એક રીતે તમારું કામ કરું? અને તે તમે મારાં થાવ એ રીતે ?”
“કેણ હું?” રાણી કંઈક ગર્વ પામતી બોલી.
હા ? તમે ? ”
ઠીક છે. આપણું કાર્ય સત્વર સિદ્ધ થશે પછી તમે કહેશે એમ હું કરીશ પછી કાંઈ?”
“રાણું? હજી પણ શું તમે વાજાળ ચલાવી રહ્યાં છે. તમારા વચન ઉપર મને ભરૂ નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com