________________
( ૧૯૪ )
એની એક દાસી હતી. પેાતાનાજ સરખા આકારવાળી દાસીને બધા પાઠ સમજાવી પેાતાના પાઠ ભજવવાનું કાર્ય અને સાંપ્યું હતું. અત્યારે એ પ્રપંચ નાટકના પાઠ ભજવવાને આ બન્ને સ્ત્રીએ વેશ બદલીને નગર બહાર ગંગાના તટ તરફ ચાલી.
તેએ ચાલતી ચાલતી એક વૃક્ષની ઘટા પાસે આવીને અટકી અને ત્યાંથી આસ્તેથી એ ઝાડાની ઘટામાં થઇ એક જણ મંદિર પાસે આવી પહેાંચી. એમની પછવાડે એક પ્રચંડકાય પુરૂષ પાછળ થયેા. આવી માઝમ રાતે નગરની બહાર આ બે સ્ત્રીઓને એકાકી ચાલી જતી જોઇ એને કંઇક આશ્ચર્ય થયું! એ કયાં જાય છે જોઉં તા ખરા, એમ ધારી એ પણ એ સ્ત્રીએ ન જાણી શકે એમ પાછળ થયા. અંધારી મીણ જેવી રાત્રી જગત ઉપર જામી રહી હતી, અત્યારે સર્વે નિદ્રાના વશમાં શાંતિ અનુભવતાં છતાં એવા પણ જતુએ જગતમાં ગમે તે કાળે વિદ્યમાન હાય છે કે એમને દિવસે તે શું પણ રાત્રેય શાંતિ હેાતી નથી.
છુપાવેશ ધારી પુરૂષે એ સ્ત્રીઓને આળખવાને ખૂબ મહેનત કરી પણ વ્યર્થ એ કાણુ છે તે એના જાણવામાં આવ્યુ નહિ. પણ એટલું તેા જાણી શકયા કે એ સારા કુળની સ્ત્રીઓ હતી. ત્યારે આવી મધ્યરાતે તે આવા એકાંતમાં કયાં જતી હશે એ એના મગજમાં શકા ઉદ્ભવી. “ શું જારી વિજારી રમવાને તેા નહી જતી હાય !” પ્રણયની આગ હૃદયમાં એવી તીવ્ર હાય છે કે એનાથી અંધ થયેલ પુરૂષ કે સ્ત્રી એને એમાંજ એકાગ્ર ચિત્ત દાય છે. તે સિવાય બીજું કઇ એને સુઝતું નથી. હૃદયમાં એ કામદેવના મંત્રનું સ્મરણ કરતાં દિવસ કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com