SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮૨ ) ,, પણ મારે મારૂં કામ કાઢી લેવું. એને અનાથ નિષ્ફળ થશે તા એ જીવતાં મુવા જેવી છે. પછી એને મારવાવડે કરીને શું! “ પિતાજી! બનનાર ઘટના બની ગઇ. એમાં હવે હર્ષ શાક શું ? જેવું મારું ભાગ્ય. "" "" “ હા ! રાત દિવસ એ ભૂલના મને પશ્ચાત્તાપ થાય છે. અરે ! એનું પ્રાયશ્ચિત્ત શુ કરું ? ” બેટલ ! પુત્ર ! તારૂ હું શુ પ્રિય કરૂં ? ” (૮ બાપાજી ! મેં આપની પાસે વરદાન માગ્યુ છે તે કાકિણી આપો ? એટલે ખસ છે? ” કુણાલે કહ્યું. ” “ હે વત્સ ! હું પ્રસન્ન થયાછુ તા કાંઇ સારૂ માગીલે એક કાકિણીમાં તે શું માગ્યું ?” રાજાએ કાણીના અર્થ ન સમજવાથી કહ્યુ . ,, “ દેવ ! યુવરાજે કાંઇ સ્વલ્પ માગ્યું નથી. એમણે જેટલુ આપની પાસે છે એ બધુય માગી લીધુ છે ? મંત્રીઓએ કહ્યું. tr એટલે શુ` રાજ્ય માગ્યુ છે અણુ ?” રાજાએ પૂછ્યું. “ હા દેવ, કાકિણી એ રાજપુત્રાનુ રાજ્ય કહેવાય ! ” મંત્રીઓએ ખુલાસા કર્યા. "" દિકરા, તું રાજ્યને શું કરીશ ? કારણ કે તને રાજ્ય મળે તાપણુ તું ચક્ષુ રહીત હાવાથી એ રાજ્ય બીજાને સ્વાપીન થવાનું. મેં તેા તને પ્રથમથીજ રાજ્ય આપવાના નિશ્ચય કર્યા હતા, પણ દુĚવે મારા એ મનારથ નિષ્ફળ કર્યો. રાજાએ ખેદ પામતાં કહ્યું. "" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034944
Book TitleMahan Samprati athwa Jain Dharmno Digvijay
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1926
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy