________________
(૧૬) “તું ધારશે તો પૂર્ણ કરી શકશે અને એ પૂર્ણ કરવામાં જ આપણી ઉન્નત્તિ રહેલી છે. આપણું જાહેોજલાલી એમાંજ સમાયેલી છે.” સુનંદા એ જણાવ્યું.
“લે! બોલો! ઝટ બોલે? તે શું છે!” કુણાલે પૂછયું.
તે હું એકદમ કહેવાની નથી તું મને વચન આપ; કે હું તમે કહેશે તે પ્રમાણે કરીશ.”
મારાથી બની શકશે ત્યાં લગી હું જરૂર તમારું વચન માન્ય કરીશ?” કુણાલે જણાવ્યું.
“દીકરા? તો મારી એકજ માગણી છે કે તું આ પાણી રાજ્યધાની પાટલીપુત્રમાં જા ?”
પાટલીપુત્રમાં ! ત્યાં જઈને હું શું કરું, માતા ! ” ઉત્સુક્તાથી કુણાલે કહ્યું.
તારી સંગીતકળાથી મગધપતિને પ્રસન્ન કર! તારે દીકરાને માટે રાજ્યની માગણી કર !”
સુનંદાના એ વચનથી કુણાલની આંખ ચમકી, એ વિચા ૨માં પડ્યો, “વત્સ શું વિચાર કરે છે! તું પ્રયત્ન કર! મારે આ બાળ પુત્ર લાંબા કાળ સુધી જગત ઉપર ઐશ્વર્ય ભગવશે. આપણુ બધાના મરથ એ પૂર્ણ કરશે.” ફરીને સુનંદાએ કહ્યું.
કુમાર ! શું વિચાર કરે છે ! તમારી અપર માતા આપણું નિકંદન કાઢી રાજી થઈ ગઈ છે. એના મનોરથ નિષ્ફળ કરવાને હવે સમય આવ્યો છે.” વચમાં ચંદા બેલી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com