________________
( ૧૦૫) બાળક છતાં એ સિંહનું બચ્યું હતું. સિંહણના દુધથી ઉછરેલા નાનકડાં બચ્ચાં આફતો જોઈ કાંઈ ડરતાં નથી! અરે એતે ભયનું નામ પણ જાણતાં નથી. યુવરાજે ઘણું કહ્યું પણ એ કોણ અભાગીયો હોય કે ધગધગતા સળીઆ આંખો ફાડવા આપે ?
માફ કરો? અમારાથી એમાંનું કાંઈ નહી બની શકે ?” માધવસીહ તથા મંત્રીઓએ હાથ ધોઈ નાખ્યા. કોણ અભાગીયે પાપના કામમાં ભાગ લે !
એહ? મહારાજના હકમનું તમે અપમાન કરે છે ? કાકાજી! એ હુકમના અપમાન માટે તમારે પસ્તાવું પડશે. ?
ઉતાવળા ન થાઓ? યુવરાજ ?હું મહારાજ પાસેથી સત્ય હકીકત જાણવાને આ દૂતને પૂછી જોઉં? એને મેયે કંઈ સમાચાર કહયા છે કે વારૂ ?” માધવસિંહે મગધથી આવેલા દૂતની જુબાની લીધી.
એ દૂત તે આ અજાયબ ઘટના સાંભળી મૂઢ થઈ ગયો હતો, આ શું થાય છે એની એને ખબર પણ પડી નહી. માધવસિંહે કહ્યું. “કહે ! એ કમબખ્ત ? તું આ શું સમાચાર લાવ્યો? બેલ આમાં શું ભેદ છે ? સાચું કહે નહીંતર તારી ઉપર શીકારી કુત્તાઓ છોડવામાં આવશે?”
મહારાજ?આમાં હું તો કંઈ જાણતા નથી અંધત્વ શું ને વાત શી? સમ્રાટે તે યુવરાજને ખુશી ખબર લખ્યા છે. હવે કુમાર અભ્યાસ કરે એવી તેમની ઈચ્છા છે. મહારાજે નક્કી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com