________________
(૧૮) લીઓ સાથે ગુરૂ દર્શને જવા નીકળી, દુન્યામાં ઉત્તમ ગણાતે. નંદનને મઠ જેમાં ઘણા બૈદ્ધ સાધુઓ નિવાસ કરતા હતા. ઉપણું તને માટે મહારાજે ખાસ આ મકાન બનાવી એને અર્પણ કર્યું હતું, જેથી એની રેનક ઘણું જ આકર્ષક હતી. એ મહા વૈરાગી ઉપગુપ્તને સ્થાનકે અત્યારે નંદન નામે બૈદ્ધાચાહત, નંદન કાંઈક ખટપટી અને વિલાસ પ્રિય હતે. સાધુ થવા છતાં એની વાસનાઓ હજી તાજીને તાજી જ હતી. જેથા બધ ધર્મના પડદામાં સમ્રાટને ફસાવી બની શકે તો યેગ્ય લાભ લેવાની તક નંદને સાધવા માંડી. એ નંદનાચાર્ય બની ઠણીને પોતાના શિષ્યોને મધ્યાન્હ પછી અધ્યયન કરાવતો હતો. એવામાં એક શિષ્ય દેડતાં આવીને ખબર આપ્યા કે પટ્ટરાણજી તિગરક્ષિતાઆપ શ્રીમાનના દર્શને પધારે છે?”
તિષરક્ષિતાનું નામ સાંભળતાં જ નંદનાચાર્યના કાન ચમક્યા. એણે ચાલતે પાઠ બીજા વિદ્વાન શિષ્યને ભળાવી બધા શિષ્યને હું આવું ત્યાં લગી પાઠ આપવાની એને સુચના કરી. પોતે એક સુંદર દિવાનખાના જેવા ઓરડામાં જાણે મેટાં શાસ્ત્રોનું અવલેકન કરતો હોય એવો ડેળ કરતે. બેઠે. વળી એ ચિત્ત વૃત્તિનો નિરોધ કરતો ત્યારે જાણે દ્રષ્ટા સ્વરૂપે અવસ્થાન હોય એવી ચેષ્ટા કરી નાખતો. નંદન એવી રીતે જગતના બાહ્ય આનંદમાંજ મસ્ત રહેતો હતો. એના. બાહ્ય ડેઈને પાર નહોતો. * તિષ્યરક્ષિતા રથમાંથી ઉતરી શ્યામાની સાથે જનાચાર્યની પાસે આવી બીજી સાહેલીઓમહેની શે રામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com