________________
(ic )
હતા. તિષ્યરક્ષિતાને સપડાવાનુ આ અમુલ્ય સાધન હાથ લાગવાથી અને એક પ્રકારના સતાષ થયા હતા.
નંદન આચાર્ય તિષ્યરક્ષિતાના સાંદર્ય પર અંજાયા હતા. એ તે જમાનાની રૂપગર્વિતા અશાક મહારાજની પટ્ટરાણીના યાવનના પુજારી બન્યા હતા. એ તાકાની અને રાજ્યમત્તથી ગવિ ૪ થયેલી સુ ંદરીને કેવી રીતે સકામાં સપડાવવી એની રાહ જોતા હતા, શ્યામાને સાધવાથી દૈવયેાગે એક ગર્વિષ્ઠ યુવત્તાનુ ચાવન મર્દન કરવાની અચાનક આ તક મળી ગઇ. એ કત હવે સમયનીજ રાહ જોતા હતા કે આ કાગળ અવંતી ગયા પછી એનુ પરિવર્ત્તન શું થાય છે ? તે છતાં એ પરિવર્ત્ત ન પહેલાં નિષ્યરક્ષિતાના કાર્ય થી જાણે અજાણુ હાય એમ એ આધ ગુરૂએ તિષ્યરક્ષિતાને મળીને કાંઇ આત્મ લાધા પૂર્વક પેાતાનાં વખાણુ કરવાને મન લલચાણું ? વાગ્યું તેા તીર નહીતર કાંઇ નહી. પણ આ તક જવા દેવી તેા નજ જોઇએ જેથી અવસર મેળવીને એક દિવસ શ્યામા મારતે એણે તિષ્યરક્ષિતાને દર્શનને ન્હાને મેલાવી.
•
તિષ્યરક્ષિતા પણ હવે પ્રસન્ન હતી એ પણ હવે આ કાગળનું શું પરિણામ આવે છે એનીજ રાહ જોતી હતી. તેનુ આ પાપ કૃત્ય એની વ્હાલી સખી શ્યામાસિવાય કેાઇ જાણતુ નહેાતુ. શ્યામાને પણ એણે સખત તાકીદ કરેલી કે આ વાતને મર્મ આપણાએ સિવાય અન્ય કેઈના જાણવામાં નજ આવી શકે. અવસર મેળવીને વળી તિષ્યરક્ષિતા શ્યામા તથા સાહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com