________________
( ૧૧૬)
આ
માંડલિક રાજ્યને યોગ્ય પણ ન રહ્યો. અહા ? જેની મારા ઉપર આવી ભક્તિ હતી તેની મે આવી અધમ દશા કરી. ’ એ ચૈાવરાજ્યપણું ભાગવીને પછી મહારાજ થશે મનેારથ હવે સમાપ્ત થયા. કૈવે એ સાહસિક ! મારી એ અધમ આજ્ઞાને પણ એણે અંગીકાર કરી પિતૃભક્તિની હદવાળી જગતમાં જનેતા આવા પિતૃભક્ત પુત્રા ઉત્પન્ન કરતી હાય તા દુન્યામાંથી ઘણું કષ્ટ આછું થઇ જાત. પણ પિતા તરીકે હું નાલાયક થયા. મારેજ હાથે વાવેલા વૃક્ષનુ મે ઉન્મૂલન કર્યું. હા ? દેવ ? દેવ તું માણસને પ્રમાદી બનાવી કેવાં અકાર્ય કરાવે છે. નહી કરવા ચેાગ્ય પણ તુ કરાવે છે. ” એ દુ:ખભર્યા ઉદ્ગાર તે જમાનાના એક પ્રભાવશાળી પરાક્રમી પુરૂષના હતા. જગતમાં ગમે તેવા સમર્થ માણસ પણ ભુલ કરી નાખે છે અને એ ભૂલનુ પિરણામ પણ એવુ જ ભયંકર આવે છે. મહારાજ શાકવને યુવરાજ કુર્ણાલ ઉપર કાગળ લખેલા તે ફરીને મોકલવા સમયે વાંચ્યા વગર મહેાર છાપ કરી મેાકલી દીધા એનું પિરણામ ઘણુ જ ભયંકર આવ્યુ હતુ. એ ભૂલને પરિણાતે અત્યારે સમ્રાટ્ પારાવાર શેાકમાં ડખ્યા હતા.
સમ્રાટ પ્રાત:કાળમાં થોડા દિવસ ચડી ગયા હતા એ સમયમાં પેાતાના દિવાનખાનામાં બેસીને રાજ્યનાં ઉપયાગી કાગળીયાં તપાસતા હતા એવામાં પ્રતિહારે આવીને નમન કરી સમાચાર આપ્યા કે “ અવંતીથી કૃત આવ્યેા છે. અગત્યના સમાચાર લાગ્યે છે.
,,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com