________________
( ૧૨૦ )
તમારૂ કહેવુ સત્ય છે અને તેને લઈને તે મે એને અવ'તીમાં રાખ્યા હતા. એટલે દૂર છતાં પણ દુષ્ટ વિધિએ એની અપર માતાએના મનારથ આજે સફળ કર્યો. ”
66
’ તેા શું આપને એવા વહેમ છે છે કે આપના લખવામાંજ ભૂલ થઈ ગઈ ? ”
“ એશક ? તે સિવાય આવી મીના કેવી રીતે બની શકે?’ “ બની શકે ! તમારી કે મારી ઇચ્છાથી ન ખની શકે તે વિધિની મરજીથી અવશ્ય બની શકે ?
""
“ ગમે તેમ છતાં અત્યારે તેા પુત્રની જીંદગીના હુંજ જોખમદાર છું. આ ગંભિર ભૂલના હું પોતેજ જવાખદાર છું.’ “ તથાપિ સત્ય હશે તે એકદિવસ તરી આવશે, કહેતા ખરા કાગલ લખ્યા પછી કાઈના વાંચવામાં આવ્યા હતા વારૂ?”
“ નહી ! કાઇએ વાંચ્યા નથી. ફક્ત પટ્ટરાણી તિષ્ય રક્ષિતા હું કાગળ લખી રહ્યો ત્યારે મારી પાસે આવી હતી પણ કાગલ તા એણે વાંચ્યા નથી. એ આવી એટલે કાગળ પુરા કરી મે... એક ખાજુએ મુકી દીધા.
"9
૬ પછી.
“ પછી શુ' ! થાડીવારે અમે બન્ને જમવા ગયાં.
t
ત્યારે કાગલ કયાં હતા ? ”
“ કાગળ ? ( યાદ કરતા ) ખરાખર એતા અહીંજ
ભૂલી ગયા હતા. પણ એ ઉપરથી કાઇની ઉપર શક લઈ
જવાને કારણ નહાતુ ? ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com