SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨૦ ) તમારૂ કહેવુ સત્ય છે અને તેને લઈને તે મે એને અવ'તીમાં રાખ્યા હતા. એટલે દૂર છતાં પણ દુષ્ટ વિધિએ એની અપર માતાએના મનારથ આજે સફળ કર્યો. ” 66 ’ તેા શું આપને એવા વહેમ છે છે કે આપના લખવામાંજ ભૂલ થઈ ગઈ ? ” “ એશક ? તે સિવાય આવી મીના કેવી રીતે બની શકે?’ “ બની શકે ! તમારી કે મારી ઇચ્છાથી ન ખની શકે તે વિધિની મરજીથી અવશ્ય બની શકે ? "" “ ગમે તેમ છતાં અત્યારે તેા પુત્રની જીંદગીના હુંજ જોખમદાર છું. આ ગંભિર ભૂલના હું પોતેજ જવાખદાર છું.’ “ તથાપિ સત્ય હશે તે એકદિવસ તરી આવશે, કહેતા ખરા કાગલ લખ્યા પછી કાઈના વાંચવામાં આવ્યા હતા વારૂ?” “ નહી ! કાઇએ વાંચ્યા નથી. ફક્ત પટ્ટરાણી તિષ્ય રક્ષિતા હું કાગળ લખી રહ્યો ત્યારે મારી પાસે આવી હતી પણ કાગલ તા એણે વાંચ્યા નથી. એ આવી એટલે કાગળ પુરા કરી મે... એક ખાજુએ મુકી દીધા. "9 ૬ પછી. “ પછી શુ' ! થાડીવારે અમે બન્ને જમવા ગયાં. t ત્યારે કાગલ કયાં હતા ? ” “ કાગળ ? ( યાદ કરતા ) ખરાખર એતા અહીંજ ભૂલી ગયા હતા. પણ એ ઉપરથી કાઇની ઉપર શક લઈ જવાને કારણ નહાતુ ? ’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034944
Book TitleMahan Samprati athwa Jain Dharmno Digvijay
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1926
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy