________________
(૧૫૫)
ગુરૂને વિચારમાં પડેલા જોઇને એ શિષ્યે પણ ખેાલ્યા. “ ભગવંત ! અત્યંત દયાની મુર્તિ એવા આ રંક રસ્તામાં પણ અમારી પાસે લેાજન માગ્યું હતુ,
""
પેાતાના શિષ્યાનાં વચન સાંભળી એ મહા મનસ્વીગુરૂ વર્તમાન સમયના યુગપ્રધાન દેશપૂર્વના જ્ઞાતા હતા. એમણે શ્રુતજ્ઞાનના ઉપયાગથી એ રાંક સંખ`ધી ભાવી સ્થિતિના ખ્યાલ કર્યા. એ શ્રુતજ્ઞાનના ઉપયાગથી ગુરૂ મહારાજે એવું ભાવી જીવન જોઈ લીધું, ને મનમાં અતિ આશ્ચર્ય પામ્યા. “ આહા કેવું એનુ ઉજવળ ભવિષ્ય ? આ આત્મા ભવિષ્યમાં જૈન શાસ નના આધાર થશે-પ્રભાવક થશે” જ્ઞાનથી એનુ ઉજવળ ભાવી જોઇ ગુરે કહ્યું “ વત્સ ! આ સાધુના પાત્રમાં પડેલું ભાજન અમારાથી કોઇપણ રીતે આપી શકાય નહી ? ”
“ શા માટે ન આપી શકાય ! ભગવન્ ! આપ તે યા મય જૈન ધમી કહેવાવ ? જીવદયાના પ્રતિપાલક થઈ ને મારી દયા નહી કરો તેા હું મરી જઇશ. અન્ન અન્ન કરતા આ દેહ છેડી દઈશ. ’
“ જો તારે અમારી પાસેથી ખાવુ હોય તો એક કામ કરવુ’ પડશે ! ”
99
“ અને તે કામ ! કા ! કહેા ! સૂરિશ્વર એ ગમે તેવું કામ કરવા ભૂખને માટે હું તૈયાર છુ.
""
“ આ મુનિના પાત્રમાં પડેલું લેાજન મુનિજ લઇ શકે, નહી કે ગ્રહસ્થ ! તુ જો અમારી પાસે દીક્ષા લે તે આવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com