________________
(૧૫૬) રાક તને મળે ! આના કરતાં પણ તેને મનવાંછિત ભેજન પ્રાપ્ત થશે.”
“હે ભગવન ? ભલે તેમ થાઓ ! પિતાના કલ્યાણને કણ ન ઈચ્છેજન્મથીજ ભિખારી હોવાથી આ દુઃખ હું ભેગવું તે કરતાં આ વ્રતનું કષ્ટ સહન કરવું શું છેટું છે? કે જેમાં સારું સારું ખાવાનું તો મલે?” એ પ્રમાણે કહી ગુરૂની વાત દુમકે સ્વીકારી.
સુહસ્તિ સ્વામીએ તે પછી મકને દીક્ષા આપી મોદક ખાવાને બેસાડ, ગુરૂએ એને તદ્દન અલ્પ આયુષ્યવાળો જાણવાથી એની ભાવવૃદ્ધિને અર્થે એક બીજા સાધુ સાથે આ નવા સાધુને સાધ્વીઓને ઉપાયે કર્યો, ત્યાં આ આજના નવ દીક્ષિત સાધુને શ્રીમોની રમણીઓ તેમજ પુત્રીઓએ ભાવ પૂર્વક વંદન કર્યું. સાધ્વીઓએ પણ ભાવભકિતથી વાંદ્યા. જેથી નવદીક્ષિત સાધુ મનમાં અનુમોદન કરવા લાગ્યા કે. “ઓહો ! મેં મારી જીંદગીમાં કદિ જોયેલ નહી એવું આજે મને ભેજન મળ્યું, વળી આવી ઉચ્ચ કુળની–શ્રીમોની પુત્રીએ પણ મને કેવું ભાવપૂર્વક વંદન કરે છે. આવી મોટી મોટી ગુણવંતી સાધ્વીઓ પણ મને વાંદે છે એ બધું ચારિત્ર ધર્મનું ફલ છે. જો કે મેં તો માત્ર ભેજનને માટેજ સાધુપણું લીધું છે” એવા વધતા પરિણામવાળા નવદીક્ષિત સાધુને લઈને એ મુનિ ગુરૂ પાસે આવ્યા.
મધ્યાન્હ સમયે એ નવ દીક્ષિતે એવું તો આકંઠ સુધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com