________________
(૧૭) થતી નથી. જે બનનાર હોય એ અવશ્ય બને છે આપણું ધાર્યું શું બને છે?” કુણાલ છે .
હાય? આજે મારા હાથ હેઠા પડ્યા. જે તારું અવંતી? જે મહેલમાં તું રમતે જ્યાં બાલ્યકિડા કરતે, જે સમૃદ્ધિ તું ભગવતે તે આજે પેલે મહેંદ્ર ભોગવી રહ્યો છે. કે અમન ચમન કરી રહ્યો છે.”
તેથી શું? મહેંદ્ર પણ મારો ભાઈ જ છેને? અવંતી કઈ દુમનના હાથમાં તે નથી ને ! કે જેથી તું દુઃખી થાય છે. અમે બન્ને એકજ પિતાના પુત્ર છીએ. એને સુખી જોઈ હું પણ સુખી થઈશ.”
દિકરા ! રાજાની ભૂલથી કેવું વિપરીત પરિણામ આવ્યું. તું લગારે ધિરજ ન ખમી શક્યો નહીંતર આ પરિણામ ન આવત !”
મારૂં જેવું નશીબ? એમાં એમને શું દોષ? બાકી તે પુત્રની ફરજ છે કે ગમે તેવી પણ પિતાની આજ્ઞાનું એણે પાલન કરવું જોઈએ.”
એ તો ઠીક પણ દિકરા મને તે બીજું કાંઈ દુ:ખ નથી પણ એજ દુઃખ થાય છે તે પિતાની આજ્ઞાનું પાલન કરવા જતાં કાવતરાને ભેગા થયે.”
એમાં કાવતરૂં શાનું વળી; તમે સ્ત્રીઓને તો વહેમજ ઘણે.
દિકરા ? એમાં તું ન સમજે ! તે બધું હું શોધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com