________________
( ૧૨૬)
હથીયાર બનાવી આ કાર્ય સાધ્યુ છે. આજે એના મનારથ પૂર્ણ થયા છે. એણે આજે મારા મનેરથ, એ સ્વર્ગવાસી એની માતાના આત્માના મનારથ વ્યર્થ કર્યો છે. ઇત્યાદિક વિચાર કરતી સુનંદા બિચારી દુ:ખથી રડી પડી. એવું રડવુ તા હવે એને હ ંમેશનુ હતુ. દુ:ખના સમયમાં સ્ત્રીઆને રડવું એ તેમનુ બળ છે અરે સ્ત્રીઓની વાત તેા ઠીક પણ દુ:ખને સમયે સમર્થ પુરૂષા પણ આળકની માફ્ક શું નથી રડતા ?
સાઠ હજાર પુત્રાના મરણુ સમાચાર બીજા સગર ચક્રવત્તીએ સાંભળ્યા ત્યારે એમનું હૈયુ ફાટવા લાગ્યું પણ રડતાં તે સમયે કાઇને આવડતુ નહી જેથી શકે જાણ્યુ કે ચક્રીનું હૈયું ફાટી જશે જેથી શક્રેન્દ્રે પાક મુકીને રડવા માંડયુ તેનું અનુકરણ કરીને એ ખીન્ને ચકી પણ પુત્રના દુ:ખે પાકે પોક મુકીને રહ્યો હૃદયમાં ભરાયેલ ઉભરા એ રીતે ખાલી કર્યાં.
??
બિચારી સુનંદા રડી રડીને અધી થઈ ગઈ હતી. એક દિવસ સુનંદાને રડતી સાંભળી કુણાલ કહેવા લાગ્યા ” માતા ? શા માટે રડે છે ? તું રડીને ખીજાને પણ દુઃખી કરે છે ?
77
“ અરે દિકરા ? તે તા અમાને જીવતાં માયાં. તારી મરનારી માતાના મનારથ, મારા મનારથ તે વ્યર્થ કર્યો. અને તારી શત્રુ–શાવકીમાતાના મનેારથ તે પૂર્ણ કર્યા. હ્રાય ? એ હું કેમ જોઈ શકીશ ? ” ડચકાં ખાતી સુન ંદા બેલી.
cr પણ હવે એનુ છુ થાય ! ભવિતવ્યતા કદિ અન્યથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com