________________
(૧૫) અંધ કુણાલ ગુરૂનું વચન માથે ચઢાવી યમ નિયમ વ્રત વગેરે પાળતે કાયાને દમવા લાગ્યું. ને મુનિ પણ ચોમાસુ પૂર્ણ થતાં પોતાના પરિવાર સહિત ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા.
પ્રકરણ ૧૮ મું.
એક ભિખારી. અરરર યમના ભાઈ સરખો આ દુકાળ તે જુઓ ! હાય ! હાય ! ભીક્ષા આપવાને તો કોઈ સમજતું જ નથી- દિ ઉગે કેટલુંય માણસ અન્ન વિના મારે છે. પણ કોની કેને પડી હોય તે બચાવે? પ્રભુ ! પ્રભુ ! બબે ત્રણ ત્રણ દિવસે પણ એકવાર ખાવાનું મળતું નથી, પાણી પી પી નેતે
ક્યાં સુધી જીવી શકાય ? હા ! મોત પણ આવતું નથી કે આ પાપમય જીવનમાંથી મુક્ત થવાય. શું કરું ! કયાં જાઉં ! ને આ દુ:ખની વાત કોને કહું?” વત્સ દેશની રાજધાની કૈશા
ખી નગરીમાં ખાવાને માટે હજારો કંગાલ રાંકડાઓ રખડતા હતા. એમાંના એક છપનીયા સરખા દુષ્કાળીયાના આ ઉદગાર હતા. એ ગરીબ રાંકાઓ ઘેર ઘેર ટુકડા રોટલાને માટે રખડતા, શ્રીમંતને શેર અડગે લગાવીને બેસતા પણ લાકડીઓના સ્વાદ ચખાડીને એ લેકે આ ગરીબ લોકોને નસાડી મુકતા હતા. બિચારા એ ગરીબ ભિખારીઓને સર્વનામાં પણ અન્ન દુર્લભ હતું, તો પછી જાગ્રત અવShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com