________________
(૧૪૮ ) એ તિગરક્ષિતાના નાટકને પાઠ, શ્યામાને સપડાવવાને તેમજ પિતે ભજવેલે પાઠ વિસ્તારથી કહી સંભળાવ્યું. કુણાલ સુરદાસ અને શરતશ્રીને પણ અપરમાતાના અધમ કૃત્યની ખબર પડી. એ તિગરક્ષિતાના કૃત્યને પરિણામે પિતે આંખ ગુમાવી અંધ થયે–પતીત થયે. આજે એણે પોતાના પુત્ર મહેદ્રને યુવરાજ બનાવી તાજનો વારસ ઠરાવ્યું. જેથી કુણાલને એ અસ્થિર રાજસમૃદ્ધિ, રાજખટપટ ઉપર તિરસ્કાર આવ્યો.
આહા? ધિકકાર થાઓ આ રાજમુકુટને ? કે જેના મોહની ખાતર કેવાં કેવા પાપ કૃત્ય કરવા પડે છે. રાજ્યને અન્ને નરક લખી છે તે શાસ્ત્રકારેનું વચન અસત્ય તે નજ હોય! પિતાના તુચ્છ સ્વાર્થની ખાતર માણસો કેવું નીચામાં નીચું કૃત્ય કરતાં પણ અચકાતા નથી. આહા! પિતાના કાગલમાં માત્ર અકાર ઉપર એક મીડું વધારીને એણે કે ઘાણ કાઢયે ! તિષ્યરક્ષિતા ! તે તે પૂર્વ ભવનું બરાબર વેર વાળ્યું. ” ઈત્યાદી વિચાર કરત સુરદાસ કુણાલ એ ખેદવાળા ચિત્તને પ્રભુ ભકિતમાં પલટાવી નાખત. જે કામ થતાં શું થઈ તે ગયું પણ હવે એ સુધારવાની કોઈનામાં તાકાત નહોતી. જેથી શત્રુના મનોરથ તે સફલ થયા હતા, એમ તે સારી રીતે જાણતો હતો. એ બધે પિતાના પૂર્વકૃત કર્મનો દોષ માની સુરદાસ કુણાલ પ્રભુને સાચો ભક્ત બનવા અથાગ મહેનત કરી રહયા હતા.
કઈ દિવસ યુગ પ્રધાન આર્ય સુહસ્તિસ્વામીના એક શિષ્ય પોતાના શિખ્યો સાથે ગુરૂની આજ્ઞાથી સુરદાસ કુણShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com