________________
(૧૭) યુવરાજના અંધપણાની વાત આખા નગરમાં પ્રસરી ગઈ. નાચનારીઓ નીચે મેં એ ત્યાંથી વિદાય થઈ ગઈ. પડતે આંસુએ માધવસિંહે રાજસભા બરખાસ્ત કરી. અત્યારે સભામાંથી નીકળતા દરેક સભ્યની આંખમાં આંસુ હતાં, ધાવમાતાએ, દાસીએ રડતી હતી. છાતી કુટતી ધાવમાતા સુનંદા અંધ કુણાલને તેડીને અંત:પુરમાં લઈ ગઈ. એક હર્ષોન્મત્ત અવં. તીની રાજસભાને આવી રીતે કરૂણાજનક અંત આવ્યો, આહ શી ભવિષ્યતા?
આ સવિસ્તર દુ:ખ દાયક સમાચાર માધવસિંહ સમ્રાટ અશોક તરફ તુરતજ રવાને કર્યો.
પ્રકરણ ૧૩ મું.
મતલબની મેહમાં. પેલી શ્યામ મુખવાળી શ્યામા જેમ તિગરક્ષિતાની પ્રિય સખી બની હતી તેમ બધ્ધ સાધુ નંદને પણ એને સાધી હતી. તિષ્યરક્ષિતાની દરેક હકીકત અવારનવાર તે એને જણાવતી હતી. ને રાજા તેમજ રાણું તિગરક્ષિતાનું દેખરેખ રાખવાનું કામ સાધુએ એનેજ ભળાવ્યું હતું. તિષ્યરક્ષિતાએ અવંતીના કાગળમાં જે ગોટાળો ઉભું કર્યો હતો એ વાત સ્યામાના જાણુવામાં આવેલી હોવાથી એણે એ સમાચાર પણ નંદનને આપ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com