________________
( ૧૧ ) સત્ય છે! આપના જેવા સમર્થ પુરૂષના પ્રભાવથી મારું કાર્ય સિદ્ધિ થાવ! મારે મહેંદ્ર ભારતનો સમ્રાટ થાઓ ! હુતો એજ ઇચ્છું છું!” રાણે સંતોષ લેતાં બેલી.
“એમાં શું શક છે મારા પ્રભાવથી તમારું કામ થયું જ સમજે. મને લાગે છે કે થોડાજ દિવસમાં તમે તમારા લાભની નવીન વાત સાંભળશો? ” સાધુએ અડાવ્યું.
તે તે તમારા મેહમાં સાકર, ગુરૂજી ! ” રાણું મીઠું હસતાં બેલી.
- “ બસ સાકરજ દેખાડી રાજી કરશેને ? ” મીઠા હાસ્યની સામે સાધુ પણ હસ્ય.
તે આપને હું બીજુ શું આપું? મારાથી જે બની શકશે તે આપની સેવામાં હું રજુ કરીશ પછી કઈ ? ” , “બરાબર છે!તમે ન આપી શકો એવી રીજની કાંઈ મારી; માગાણું નથી. કે આકાશમાંથી ચાંદ લાવી આપે કે મને અજરામર બનવાને અમૃતને કુંપ લાવી આપો? હું જે માગીશ. તે તમે સહેલાઈથી ધારશે તે આપી શકશે. રાણી સાહેબ?” સાધુએ મેંઘમ વાત કરી.
બેશક તે આપની ઈચ્છા હું અવશ્ય પૂર્ણ કરીશ. એક વખત મારા લાભની વાત સાંભળવા દ્યો, એટલે મને હયે નિરાંત થાય ? ”
' “ જરૂર હવે અલ્પ સમયમાં જ તમે સાંભળી શકશે રાણીજી? મને સમાધિમાં એવું જણાય છે કે કાર્યની શરૂShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com