________________
( ૧૦ )
બેઘડી પછી પેલા માણુસાએ ઉકળતી તેલની કડામાં નાખ્યા. તેલ ઘણુ જ ગરમ હતું અને એની નીચે અગ્નિ પણ સખ્ત હતા. છતાં આશ્ચર્ય કે આ ભિક્ષુ તેલ કડામાં પડયા કે તરતજ અંદરનુ તેલ ઠરી ગયું !
અજાયષ થયેલા માણસે એકબીજાના સામે જેવા લાગ્યા. જાણે મત્રથી તંભિત થયા હાય એમ ચિત્રવત થઇ ગયા. સમ્રાટ્ અશાકને આ સમાચાર પહેાંચ્યા કે તે દોડતા ત્યાં આવ્યા. એને પણ આ દેખાવ જોઇને આશ્ચર્ય થયુ.
અશાકે આ ભિક્ષુકને તેલની કઢાઇમાંથી બહાર કઢાળ્યેા. અને પાતે એને ચરણે નમ્યા. એ ભિક્ષુકે નમતા એવા રાજાને કહ્યું–“ રાજન ! અનેક નિર્દોષ જીવેાના સંહાર કરીને તમે કયું સ્વર્ગ લેવા માગેા છે ! કોઇ પણ પ્રાણીની હિંસા કરવી એ સમુ બીજી કોઇ પાપ નથી. તેમાં પણ માણુસ વિનાકારણે માણસની હિંસા કરે એતા અધમતાની હદ કહેવાય. જગતમાં અદ્વિતીય એવા અહિંસા ધર્મનાં બારણાં દરેકને માટે ખુલ્લાં મુક્યાં છે. તેમાં પ્રવેશ કરશે તેા તમારૂ કલ્યાણ થશે.
,,
એના ઉપદેશથી રાજાના મનમાં તોત્ર અસર થઇ. છતાં અચાવ કરતાં કહ્યું કે “ ભગવન ! ગુન્હેગારા માટે આ સવે પ્રબંધ કરવામાં આવ્યા છે ? ”
“ છતાં ઘણાય ખીનગુન્હેગારા તમારા આ કરપીણ નૃત્યના બેગ થયા છે અને થાય છે. તમારા આત્માનું નહિત ચાહતા હૈ. સન્ નરાલય તાલીમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com