________________
( ૯ ) એક અધિકારી નીમી તે લશ્કર સહીત પાટલીપુત્ર ચાલ્યે ગયા એણે મને કે કમને વિજય મહાત્સવ કર્યા.
·
એના વખતમાં પાટલીપુત્રની જાહેાજલાલી અપૂર્વ હતી લખચારસ આકારવાળા આ શહેરની લંબાઈ નવ માઇલની હતી. ૬૪ તે આ શહેરને દરવાજા હતા. તેમજ પ૭૦ મુરજ વાળા કાટથી આ શહેર રક્ષાયેલું હતુ. એની ચારે બાજુએ આસપાસ ૬૦૦ પ્રીટ પહેાળી અને ઘણી ઉંડી ખાઇ હતી. ચંદ્રગુપ્તના સમયમાં કેાટનીદીવાલ લાકડાની હતી તથા ઘણા ઘરા પણ લાકડાનાં હતાં, પણ સમ્રાટ અશાકે એ લાકડાની દિવાલેા તેાડી પાડી પત્થરના કાટ કરાવ્યેા એના સમયમાં શહેરમાં ઘણા સ્તૂપે અને વિહારા ઉભા થયા. ચંદ્રગુપ્ત કરતાં પણ અશેક મહા પ્રતાપી રાજા થયા.
ભદ્રબાહુસ્વામી વીર સવત ૧૫૦ માં સ્ફુલિભદ્રને પટ પર સ્થાપી સ્વર્ગ લાકમાં ગયા. એ સ્થૂલભદ્રનેા વીર સ. ૧૧૬ માં જન્મ થયા. યોવનમાં ખારવર્ષ પર્યંત વેશ્યાને ઘેર રહીને સ. ૧૪૬ માં એમણે સભુતિસૂરિ પાસે વ્રત ગ્રહણ કર્યું. ને સ. ૧૭૦ માં પટધર થયા.
થયા
સ્થૂલભદ્ર છેલ્લા ચૈાદપૂર્વી શ્રમહાવીરથી સાતમી પાટે. છે એ સ્થૂલિભદ્રસ્વામીએ આ મહાગિરિને આર્ય સુહસ્તિ નામના એ શિષ્યાને દિક્ષા આપી, તેમની પછી એ મને પાટે આવ્યા છે. વીર સંવત ૧૭૯ માં આ મહાગિરિને દીક્ષા આપી અને સ ૨૨૨માં આર્ય સુહસ્તિસ્માત્રીને દીક્ષા આપી
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com