________________
પ્રજાના ઉત્સવનું કારણ હતુ. બાલ્યાવસ્થામાં તે યુવરાજ પદ પામીને સમ્રાટ્રના મોટા રાજ્યને ભવિષ્યને વારસ સિદ્ધ થઈ ચુક હતું, જે બાળક ભવિષ્યમાં પોતાને સ્વામી–શિરતાજ થવાનો છે. એનું પ્રજાના નાયક તેમજ પ્રજાજન બહુમાન કરે એ બનવા જોગ છે. આવા હર્ષના ઉત્સાહમાં એ બાળયુવરાજનું હૈયું પણ આનંદથી મકલાતું હતું.
રાજસભા નાગરિકોથી પૂર્ણ ભરાઈ ગઈ. એટલે અનંતીના હાકેમે યુવરાજ કુણાલ કુમારની બે મીઠા શબ્દોમાં પ્રજાજનને ઓળખાણ કરાવી. સમ્રા અશેકવર્ધનની રાજ્યનીતિનાં વખાણ કર્યા. ભવિષ્યના સમ્રા માટે પણ બે શબ્દો કહ્યા. તે પછી રાજ્યસભામાં સંગીતની સુંદરતા છવાઈ રહી. માળવદેશની ઉંચામાં ઉંચ ગણાતી નાયકાઓએ પિતાની નૃત્યકળા અને સંગીતકળાથી રાજસભાનાં દિલ રંજન કર્યા, સભામાં પાણીની માફક અત્તરના કુંવારા છુટવા લાગ્યા. એ વારાંગનાઓના હાવભાવમાં, સંગીતના નાદમાં કે તાનમાં રાજસભા તરબળ હતી. દુઃખ, આફત્ત, ક્લેશ શું વસ્તુ છે એની ઝાંખી પણ અત્યારે તે ક્યાંય જણાતી ન હતી.
અચાનક પ્રતિહારે આવીને યુવરાજ અને અવંતિપતિને નામી અરજ કરી. “બાપુ? અવંતીથી આપણે ત આવ્યા છે, સમ્રાસ્ના કાંઈક શુભ સમાચાર લાવ્યો છે.”
દ્વારપાલની વાણી સાંભળી યુવરાજ તેમજ અવંતિપતિ વગેરે ખુશી થયા. “ઓહો મંગલમાં મંગલ સમ્રાટે યુવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com