________________
( ૧૦ ) "
પ્રધાનના મુખમાંથી નિકળતા શબ્દો સાંભળવાને સેંકડે હૈયાં આતુર થયાં ને એના તરફ આકર્ષાયાં. સભાની સેંકડો ચક્ષુઓ એની ઉપર ચૂંટી હતી. પણ પ્રધાન શું છે? અાજના મંગલમય સમયે પાપમય–અંધકારમય શબ્દો બેલવા જતાં એની જીહા જકડાઈ ગઈ. એક શબ્દ પણ એ ન બોલી શક્યા અને બાહવરા જેવા બની માધવસિંહ અને યુવરાજ તરફ જોવા લાગ્યું. “આહા શી ભવિતવ્યતા ? એક ક્ષણમાં તે રંકને રાય અને રાજાને રંક બનાવે છે.
પ્રશ્નનો ઉત્તર નહિ મલવાથી બધાને શંકામાં વધારે થયે અને ભ્રમમાં પડ્યા માધવસિંહે ફરીને પૂછ્યું પણ પ્રધાન કંઈ બોલી શક્યો નહિ તે લત્તાની જેમ ધ્રુજવા લાગે એની આવી સ્થિતિ જોઈ બધી સભાના હૈયામાં પ્રાસકો પડયે એ. આતુર હૈયાં અધિક ઉત્સુક થયાં.
મગધથી આવેલે દુત તો આ દેખાવ જોઈ આભેજ બની ગયે, પાટલી પુત્રમાં બધું રાજકુટુંબ ખુશખુશાલ જોઈને તે ચાલ્યો આવે છે, કાગલની અંદર પણ યુવરાજના ખુશીના સમાચાર પૂછ્યા છે, અહીંની ખુશાલીથી એમણે પિતાની ખુખુશાલી જાહેર કરી હશે એ એને મન નિ:સંદેહ વાત હતી. છતાં આવું પરિવર્તન જોઈ એને તે બેહદ આશ્ચર્ય થયું “મંત્રીશ્વર ? આપ શ્રીમાન શા માટે પત્ર વાંચતાં અટકાવે છે. મહારાજ વગેરે સવે રાજકુટુંબ ત્યાં આનંદમાં છે. પત્રમાં પિતાને આનંદ જણ છે, અહીંથી આનંદ મંગાવ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com