________________
મોકલવામાં આવ્યો હતો પણ એ બહાદૂર અશકે તક્ષશીલા જઈ બળવાખોરેને જેર કરી શાંતિ ફેલાવી પોતાના પરાક્રમમાં વધારો કર્યો ઈ. સ. પૂર્વે ૨૭૨ માં બિંદુસાર પલેકવાસી થયા ત્યારે અશોક દૂરના દેશમાં હતું. તેને રાજ્ય મેળવવામાં અનેક મુશ્કેલીઓ નડી હતી છતાં એકદમ પોતાના સૈન્ય સાથે તે તક્ષશીલાથી નિકળીને પાટલીપુત્ર નગરે આવ્યો, કેટલીક મુશ્કેલી પછી એણે પાટલીપુત્રનું સિંહાસન કબજે કર્યું. તે ઈ. સ. પૂર્વે ૨૭૨ માં મગધેશ્વર તરીકે રાજ્ય ગાદી ઉપર આવ્યું.
ગાદી ઉપર આવ્યા પછી અશકે કેટલાંક વર્ષ રાજ્યની વ્યવસ્થા કરવામાં ગાળ્યાં, પિતાની હૈયાતીમાં માળવામાં અફઘાનિસ્તાનની રાજધાની તક્ષશીલામાં સુબા તરીકે એણે કામ કરેલું, એટલે રાજ્ય વહિવટની વિગતોથી એ વાકેફગાર હતા. ચાણક્યની ઘડી કાઢેલી રાજ્યનીતિને અમલ ચલાવતાં અશોકને ઓછે અનુભવ મળે નહીં હોય. એના રાજ્યને વિસ્તાર હિંદુકુશથી આસામ સુધી અને કાશ્મીરથી કૃષ્ણ નદી સુધી (મહારાષ્ટ્ર) હતા, ફક્ત પૂર્વ કિનારા ઉપર આવેલે કલિંગ દેશ મગરૂરી સાથે પિતાની સ્વતંત્રતા જાળવી રહ્યો હતો. બંગાળના ઉપસાગરને કાંઠે મહી નદી અને ગોદાવરીની વચ્ચેના ભાગ તેને કલિંગ દેશ કહેતા હતા. એની સ્વતંત્રતા મહાન અશકે ગાદી ઉપર આવતાં જ અટકાવવાને યત્ન કર્યો. . અશેક નાનપણમાં બહુ તોફાની ને ક્રૂર હતે. ગાદીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com