________________
( ૮૫). આ ઓરડામાં ચાણક્યનું ધન હશે એમ સમજીને એણે એ ઓરડો ઉઘાડ્યો તો તેમાં એક પેટી દીઠી સે તાળવાની એ પેટીને જોઈ એણે વિચાર્યું કે “ નકકી આ પિટીમાં અમૂલ્ય રત્ન હશે?” પછી સુબંધુએ પેટીનાં સોયે તાળાં ભાંગી નાખ્યાં. ને પેટી ઉઘાડી તો અંદર સુગંધી વસ્તુઓથી ભરેલ ડાબલે જે. “ હાં ! હવે જાણ્યું ! આ ડાબલામાંજ રને ભરેલાં લાગે છે. તે વિના એની આવી સંભાળ સંભવે નહિ.” એમ વિચારી શ્રીફલની માફક એણે ડાબલે ફેડ્યો. તે તે. માંથી લોકોત્તર દિવ્યગંધ એના જોવામાં આવ્યું. ગંધ લુબ્ધ મધુકરની માફક એ ગંધ સુબંધુએ સું, એની સુગંધીથી વિસ્મય પામીને તે પોતાનું મસ્તક હલાવવા લાગ્યો. પછી વારંવાર સુંઘવા થકી હર્ષ પામેલા સુબંધુની પેલા ભાજપત્ર ઉપર દષ્ટિ પડી. એ વાંચતાં જ એના હોઠ બીડાઈ ગયા. એ લખેલા ભેજપત્રમાં એણે શું વાંચ્યું. કે જેથી એનું મન વિષાદ પામી ગયું. જીવતાં છતાં એ મુવા જેવો થઈ ગયો તેમાં લખ્યું હતું કે, “આ સુગંધી પદાર્થ સુંધા પછી જે કઈ બુદ્ધિવાન ઠંડું જલ પશે તથા ખટ્રસ ભેજન જમશે, મનહર ગાયન સાંભલશે, વિલાસ યુકત સ્ત્રીના સંગને ઈચ્છશે કે પુષ્પાદિકની મનહર સુગંધ લેશે, અથવા નાટકો જેશે. એ પાંચ વિષયમાંથી એક પણ વિષયને ભેગવશે તે તુરત મૃત્યુ પામશે” એ વાંચી સુબંધુ તે આભેજ બની ગયો. હા!હા! કરતે પિકાર કરવા લાગ્યું. એણે નિશ્ચય કર્યો કે “બુદ્ધિ નિધાન ચાણક્યને આ પ્રાગ વૃથા તે નજ હોય, એણે એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com