________________
(૬૭) ચાણકયે ત્યાસ્પછી પિતાની સ્ત્રી તેમજ કુટુંબને તેડાવીને પાટલીપુત્રમાં અપાર સુખમાં રાખ્યાં. ચાણક્યની સ્ત્રી પિતાના પતિને રાજ સમો વૈભવ જોઈને ખુશી થઈ.
પૂર્વે એક દિવસ પિતાની ગરીબીમાં ચાણાકયના સસરાએ એની સ્ત્રીનું અપમાન કરેલું એ સસરાએ ચાણક્યને રાજાને મહામંત્રી જાણ એની પાસે આવીને પોતાના અપરાધ બમાવ્યો “હે જમાઈ ? પહેલાં અમારા પુત્રના વિવાહ વખતે તમારી સ્ત્રીને અમારી પુત્રીને) આ નિર્ધનની સ્ત્રી છે એમ જાણી અમેએ એનો સત્કાર કર્યો નહોતો. એને નિમિત્તે અમે તમારા જ તિરસ્કાર કર્યો છે, તો અમારા ઉપર કૃપા કરીને એક વખતને માટે તમે માફ કરજો.” સસરાની આવી પશ્ચાત્તાપવાળી લાગણું જોઈને ચાણક્ય પણ એની ઉપર પ્રસન્ન થયે. મહાન પુરૂ નમેલા ઉપર હમેશાં પ્રસન્ન જ થાય. સમયને જાણનારા ચાણકયે પિતાના સસરાને તેમજ બીજા સંબંધીઓને એમની ગ્યતા મુજબ ગામ વગેરે આપીને સુખી ક્ય. જગતમાં ઉગતા સૂર્યને કણ નથી નમતું?
ચંદ્રગુપ્તનો રાજ્યભંડાર ખાલી જેઈ ચાણકયે યુકિત પ્રયુકિતથી એ ભંડાર ભરપુર કર્યો.
ચંદ્રગુપ્ત રાજ્યવ્યવસાયમાં પડયો, મિથ્યાત્વી બ્રાહ્મણ વગેરેનાં શાસ્ત્ર સાંભળી તે ઉપર એને પ્રીતિ થવા લાગી. તે જાણીને એક દિવસ ચાણયે તેને એકાંતમાં કહ્યું. “વત્સ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com