________________
( ૭૭ )
મત્સર લાવીને એનાં છિદ્ર શેાધવા લાગ્યા ને સમ્રાટ ચંદ્રગુપ્તને તે નિમકહરામ બ્રાહ્મણ સમજાવવા લાગ્યા. પણ ચંદ્રગુપ્તે એની એકે વાત સાંભળી નહી. જેથી તે સમયની રાહ જોતા કાલક્ષેપ કરવા લાગ્યા.
ચંદ્રગુપ્તના સમયમાં મધ્ય એશીયાના સરદાર સેલ્યુકસ સાથે સલાહ થયા પછી એના તરફથી મેગાસ્થનેસ નામના એક એલચી ચંદ્રગુપ્તના દરબારમાં રહ્યો, આ એલચી ઇ. સ. પૂર્વે ૩૦૬ થી ૨૯૮ સુધી ચદ્રગુપ્તના દરબારમાં રહ્યો હતા.
ચંદ્રગુપ્તના કાલમાં પાટલીપુત્રની લખાઇ નવ માઇલની હતી ને પહેાળાઈ દાઢ માઇલ છે એને ક્રતાં લાકડાની દિવાલ હતી, અને તે દિવાલમાં ઠેકઠેકાણે તોર મારવા માટે કાણાં રાખ્યાં હતાં, શહેરના રક્ષણ માટે આ દિવાલની પછવાડે ખાઇ હતી.
ઇતિહાસને હિસાબે ઈ. સ. પૂર્વે ૩૧૬ માં ચદ્રગુપ્તે પાટલીપુત્રમાં રાજ્યગાદી સ્થાપી ને ઈ. સ. પૂર્વે ૨૯૨ સુધી એણે રાજ્ય કર્યું.
ચંદ્રગુપ્ત તે પછી વૈરાગ્યભાવથી ચારિત્રભાવને ધારણ કરતા અનુક્રમે સ્વર્ગલાકમાં ગયા. તેની પછી તેના પુત્ર મિ દુ સાર મગધની ગાદી ઉપર આવ્યા. એ બિન્દુસાર પણ ચાણાક્યને પિતાની માફક સેવતા હતા. એ સમયમાં વળી પેલા સુમધુ બ્રાહ્મણે ચાણકય વિરૂદ્ધ ખટપટ જગાવી. એણે બિંદુસારને એક દિવસ એકાંતમાં કહ્યું કે, “ હે સ્વામિ ! જો કે આપે મને મંત્રીપદ ઉપર સ્થાપ્યા નથી, તે પણ આપનુ કંઇક હિત
“
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com