________________
( ૫ ) દિકરીને દિકરે છે ને એનું નામ પણ ચંદ્રગુપ્ત? એ ગર્ભમાં હતું ત્યારથી એને એક પરિવ્રાજકને અર્પણ કરી દીધું છે” એ સાંભળીને ચાણકય ખુશી થઈ બાળક પાસે આવ્યું.
“હે વત્સ? આવ? આવ? મારી પાસે આવ? તું જે પરિવ્રાજકને અર્પણ કરાયો છે તે હું પોતેજ છું, મારી સાથે ચાલ હું તને ખરેખ રાજા બનાવું, આવા રમતના રાજ્યથી તારું શું વળવાનું છે.” એમ કરી ચાણક્ય તે બાળક ચંદ્રગુપ્તને લઈ ત્યાંથી ચાલ્યા ગયે, ધાતુવાદથી મેળવેલા દ્રવ્યથી એણે ચતુરંગી સેના સજ કરીને ચંદ્રગુપ્તને રાજા કરી સ્થાપે અને પિતે એને મહામંત્રી થયે.
એ સકલ સૈન્યની સાથે એણે પાટલિપુત્રને ઘેરી લીધું એટલે નંદૃરાજા પોતાની સર્વે સામગ્રી સહિત નગર બહાર, આવ્યો ને યુદ્ધમાં ચંદ્રગુપ્તનું લશ્કર છિન્ન ભિન્ન થઈને પલાથન કરી ગયું જેથી પોતાને પરાભવ જાણીને ચાણક્ય પણ ચંદ્રગુપ્તને લઈને નાશી ગયે. નંદરાજાએ ચાણક્યને પકડવાને સ્વારે દોડાવ્યા એને પકડી લાવનારને મેટું ઈનામ જાહેર
કર્યું.
ચંદ્રગુપ્ત અને ચાણક્ય પગપાળા ચાલતા એક તલાવની પાળ ઉપર આવ્યા એટલામાં તેમની તપાસ કરતે એક ઘોડેસ્વાર એમની તરફ આવતા ચાણાયે જે જેથી ચાણક્ય ચંદ્રગુપ્તને પાણીમાં ડુબકી મારી સંતાઈ જતા કહ્યું તે મુજબ ચંદ્રગુપ્ત પાણીમાં અદૃશ્ય થઈ ગયો ને પોતે બેબી બની કપડાં ધાવા લાગ્યો. એ દરમિયાન તે ઘોડેસ્વાર ત્યાં આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com