________________
( ૬ ). હા ઘણુંય? આજે ગામમાં એક યજમાનને ઘેર મહોત્સવ હોવાથી અતિથિઓને દહીંને કરબો વિશેષ પ્રકારે આપે છે તે તું પણ જઈને જમી આવ ? જે આ હું પણ જમીને ચાલ્યો આવું છું ?” ગાગર સમા પેટ ઉપર હાથ પંપાળતાં ભટ્ટજી બોલે ને પેટ બતાવ્યું.
ભટ્ટજીને જવાબ સાંભળી ચાણામે વિચાર્યું કે “ચંદ્રગુપ્ત ઉદ્યાનમાં એકલે છે અહીયાં હું પણ ગામમાં જઉ છું વળી નંદરાજાનો કે માણસ મળે તો જે કમબખ્તી? તેમજ જે ત્યાં ચંદ્રગુપ્ત પકડાઈ ગયો તે પછી સારું સર્વસ્વ નાશ પામશે. માટે મારે તો આની પાસે કરે છે મંગાવી લઈ ચંદ્રગુપ્તની સુધા મટાડવી જોઈએ.” જેથી બ્રાહ્મણને કરે લેવા મેક જે લઈને એનાથી ચંદ્રગુપ્તની ભૂખ મટાડી.
ત્યાંથી ચાણક્ય ચંદ્રગુપ્તને લઈને આગળ ચાલ્યો તે સાયંકાળે એક સન્નિવેશમાં રબારીના નેસડામાં આવ્યા ને ભિક્ષાને માટે કોઈ વૃદ્ધ રબારણને ઘેર ગયો.
દેવગે તે રબારણે પિતાના બાળકોને જમવા થાળીમાં અત્યંત ઉષ્ણ રાબ પીરસી હતી. તે ઉષ્ણ રાબમાં 'એક બાળકે હાથ નાંખે. હાથના દાઝવાથી તે બાળકે ચીસ પાડી. જેથી રબારણ ગુસ્સે થઈને બોલી કે “અરે મુખં? તું પણ ચાણકય જેવો બુદ્ધિ રહિત જણાય છે શું ?”
ચાણકય આ શબ્દો સાંભળીને ચમક તેથી એણે એ. વૃદ્ધ રબારણુ પાસે આવીને કહ્યું.” ડેસી મા! તમે જે ચાણા'ક્યની ઉપમા આપી એ ચાણકય તે કેણ!” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com