________________
( ૧૪ ). સ્થૂલિભદ્ર અશોકવાડીમાં જઈ વિચાર કરવા લાગ્યા. વિચાર કરતાં એમને વૈરાગ્ય ઉત્પન્ન થયે ને પિતાને હાથે જ પંચમુછી લેચ કરી સાધુ જેવા થઈ રાજસભામાં આવી રાજાને ધર્મલાભ આપે. ધુલિભદ્ર તે પછી સાધુ થઈને ચાલ્યા ગયા. ને રાજાએ મંત્રી મુદ્રા એમના નાના બંધુ શ્રીયકને આપી.
સ્થૂલિભદ્ર સંભૂતિવિજય આચાર્ય પાસે આવીને એમની પાસે દીક્ષા ગ્રહણ કરી અનુક્રમે બહુશ્રુત થયા. તે સમયમાં સંભૂતવિજય અને ભદ્રબાહ ચાદપૂર્વધર જેનશાસનમાં થંભ સમાન ગણાતા હતા. સ્થભદ્ર પણલિ ચંદપૂર્વ સુધી ભણ્યા. છેલા ચેદપૂવ થુલીભદ્રજી ગણાયા.
મહાવીર સ્વામી પછી ૬૪ મેં વર્ષે જ બુસ્વામી મેક્ષે ગયા તે પછી તેમની પાટે પ્રભવસ્વામી ત્રીજા પટ્ટધર થયા. પ્રભવસ્વામી વિંધ્યાચળ પર્વતની સમીપે આવેલા જયપુર નગરના રાજા વિંધ્યના પુત્ર હતા. પ્રભવ યુવરાજ હતા તે સિવાય એને લધુ બંધુ પ્રભુનામેહતા ભવિતવ્યતાથી વિંધ્યરાજાએ યુવરાજ પ્રભવને રાજ્ય નહી આપતાં નાના પુત્ર પ્રભુને રાજ્ય આપ્યું. જેથી માની પ્રભવ પિતાના નગરનો ત્યાગ કરી વિંધ્યાચલની સમીપ ભૂમિમાં એક્ઝામ વસાવીને રહેવા લાગે. લુંટફાટ કરી પિતાની આજીવિક્ર ચલાવવા લાગ્યા. અનુક્રમે ૫૦૦ ચોરેને એ પ્રભવ સરદાર થયા. એક દિવસ તેઓ બધા જંબુસ્વામીનું ઘર લુંટવાને આવ્યા. ત્યાં જંબુકુમારને ઉપદેશ સાંભળી એ સ વસગ્યવંત થયા ને એમની સાથે દીક્ષા લેઇ આત્મ કલ્યાણ સાધ્યું. એક વખત મહાન લુંટારાનો સરદાર જેને ધર્મને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com