________________
( ૫ )
શ્રીમહાવીરના ત્રીને પટ્ટધર ચાદપૂર્વના જાણ થયા. જછુસ્વામીને સુધર્મા સ્વામી માણે ગયા કે કેવલજ્ઞાન થયું ને શ્રીમહાવીર પછી ૪૪ મેં વર્ષે પ્રભવ ચાદપૂર્વના જ્ઞાતા થઈ યુગપ્રધાન થયા. યુગપ્રધાના એકાવતારી હોય છે.
શ્રી મહાવીર પછી ચાસઠમે વર્ષે જ મુસ્વામી માણે ગયા તેજ વર્ષમાં શય્યંભવ નામના રાજગૃહીના સમર્થ બ્રાહ્માણને પ્રભવસ્વામીએ પોતાની પાટેસ્થાપવા સારૂ દીક્ષા આપી. તે ચાદપૂર્વના જ્ઞાતા થયા. વીર પછી ૭૦ મેં વર્ષે પ્રણવ સ્વામી શય્ય ંભવસૂરિને પેાતાની પાટે સ્થાપી સ્વલાકમાં ગયા. ચાદ્યપૂર્વના જાણુ જઘન્યથી છઠ્ઠા દેવલાક સુધી જઇ શકે છે.
નવમા નના સમયમાં ભદ્રબાહુ અને સભૂતિવિજય વિદ્યમાન હતા એ સ્ફુલિભદ્રે રાજસભામાંથી નિકળીને સંભૂતિ વિજયપાસે વીર સંવત ૧૪૬ માં દીક્ષા ગ્રહણ કરી એ આપણે જોઇ ગયા. એ નવમાનદ પછી પાટલીપુત્રની ગાદી ઉપર મા - વંશીય ચંદ્રગુપ્ત ભારત સમ્રાદ્ન થયા.
~ —
મકરણ ૮ મું.
ચાણાકચની ચતુરાઇ. ચાણાકય નામના બ્રાહ્મણ નિનાવસ્થાથી કંટાળીને ધન કમાવાને નિકળ્યો. એણે સાંભળ્યુ કે પાટલીપુત્રમાં નંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
: