________________
( પર ) નવીન કાવ્ય બેલત, જેથી રાજા શકટાળ મંત્રીના કહેવાથી ૧૦૮ સુવર્ણ મહોર આપતા હતા. પ્રતિદિવસ આવી રીતે મુવર્ણ મહોરે આ બ્રાહ્મણ લઈ જતો હોવાથી મંત્રીને ચિંતા પડી કે આમ કરવાથી તે રાજા ભંડાર ખાલી કરી નાખશે. જેથી એ વરરૂચીના લેકે જુના છે એવું નંદરાજાને સાબીત કરી બતાવ્યું ત્યારથી એ ૧૦૮ મહારે મલતી વરરૂચિને બંધ થઈ. વરી પણ આ વેર મનમાં રાખીને એને ઉપાય હાથ લાગે ત્યાં લગી સમયની રાહ જોવા લાગ્યો.
ગંગા નદીમાં યંત્ર ગોઠવીને ૧૦૮ સોના મહોરાની થેલી રાખી પ્રભાતના સર્વ લેકની સમક્ષ વરરૂચી ગંગાની સ્તુતિ ૧૦૮ કલેક વડે કરતો અને એની કી દબાવતો જેથી સુવર્ણ મહેરોની થેલી ઉછળીને એના ખોળામાં પડતી. હતી. એવી રીતે રાત્રીના એ થેલી મુકી આવતો ને પ્રભાતના એ પ્રમાણે પ્રગટ કરવાથી વરરૂચીની કીર્તિ બધે લાઈ ગઈ. રાજાના સાંભળવામાં આ વાત આવવાથી એને બહુ આશ્ચર્ય થયું. એણે મંત્રીને વાત કરી કે આ શું? .
મહા અમાત્યે એની પછવાડે છુપ જાસુસ મુકીને એનું પિકળ જાણું લીધું. એ ૧૦૮ મહોરાની થેલી કઢાવી લીધી. બીજે દિવસે પ્રાત:કાલે રાજા સહિત મંત્રી તથા લેકે વરરૂચીનો ચમત્કાર જેવા ગંગાને કિનારે આવ્યા. વરરૂચીએ બડા આડંબરથી ગંગાની સ્તુતિ કરી કી દબાવી પણ એ મહારની થેલી રેજની માફક એના ખોળમાં પડી નહી. વારંવાર કી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com