________________
( ૫ )
નવા ચંપાપતિને ચંપામાં ચેન પડતું નહી, ારવાર એ પિતાને સંભાળીને શાકાકુલ રહેતા જેથી મંત્રીઓએ નવીન નગર વસાવાની ચેાજના કરી. તેને માટે યાગ્ય ભૂમિની તપાસ કરતાં ગંગાના કિનારા ઉપર એક સર્વોત્તમ ભૂમિ જોવામાં આવી. ત્યાં આગળ નવીન નગરની સ્થાપના કરી પાટલિપુત્ર એવું એ નગરનું નામ આપી ઉદાયી નરપતિએ ત્યાં શુભ મુહુર્તો રાજ્યગાદી સ્થાપી.
જેવી રીતે અજાતશત્રુએ દીર્ઘ કાલપ ત રાજ્ય ભાગછ્યુ એમ એના પુત્રે પણ ભાગવ્યુ, મહાવીરસ્વામીની હયાતિમાંજ શ્રેણિક મરણ પામ્યા ને અજાતશત્રુ ગાદીએ આવ્યેા. મહાવીર પછી ગાતમસ્વામી કેવલજ્ઞાન પામ્યા. ખાર વર્ષ પર્યંત કેવલી પર્યાય પાળીને માક્ષે ગયા. એ સુધર્માં ગણધરને ‘વાંદવાને અજાતશત્રુ માટી ઋદ્ધિ સહીત આબ્યા હતા.
જે વર્ષમાં શ્રીમહાવીર નિવાર્ણ પામ્યા એજ સમયમાં માળવાની રાજ્યધાની ઉજ્જિયની નગરમાં પાલકના રાજ્યાભિષેક થયા. ને જંબુસ્વામીની પ્રભવસ્વામીની સાથે દીક્ષા પણ એજ વષૅમાં થઇ, શ્રીમન મહાવીરની પાટે ગાતમ ગણધર આવ્યા નથી પણ ખુદ ભગવંતે જ સુધર્માસ્વામીને પટ્ટારાહણ કર્યો હતા જેથી ગાતમસ્વામીએ ગચ્છના ભારસુધર્માસ્વામીને સાંપી મહાવીર પછી એમને પટ્ટધર સ્થાપ્યા. શ્રીમહાવીર પછી વીશ વર્ષે જ્યારે સુધર્મા ગણધર મેક્ષે ગયા તે પછી તેમની પાટે જંબુસ્વામી આવ્યા. દી કાળપ ત જ બુસ્વામી કેવલીપણે વિચરી શ્રીમહાવીરથી ૬૪ વર્ષે મેક્ષે ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com