________________
( ૪૯ હતી. વિશાળાના ચેટકમહારાજની કુંવરીઓ મૃગાવતી, સુજેષ્ટા, ચિલ્લણ વગેરેએ પણું વ્રત ગ્રહણ કર્યા હતાં. ઘણું વર્ષપર્યત શ્રેણિકે મગધનું રાજ્ય ભેગવતાં જૈનધર્મનું આરાધન કર્યું તે પછી એમને પુત્ર કેણિક મગધરાજ થયે. એને ચંપાનગરી વસાવી ત્યાં રાજધાની સ્થાપના કરી. પોતાના બાહુબલથી ત્રણ ખંડ પૃથ્વી દબાવી સર્વે શત્રુરાજાઓને જીતી તાબે કરી લીધા. ને અજાતશત્રુ એ નામે પ્રસિદ્ધ થયે એને પુત્ર ઉદાયિ પણ એની પેઠે શ્રી મહાવીરનો ભક્ત હતા. અજાતશત્રુ બધ્ધોને દુશ્મન હતો.'
બુદ્ધના એક શિષ્ય દેવદત્તે બુદ્ધને વિનતિ કરી કે ભગવન્ ! આપણે સાધુને વનવાસ, જીર્ણ વસ્ત્ર ધારણ, ગોચરીથી આહાર ગ્રહણ અને માંસ ત્યાગ. એ ચાર નિયમ પાળવા પણ ગૌતમબુદ્ધ એ વચન માન્ય રાખ્યાં નહી. એ પછી દેવદત્ત અજાતશત્રુને આશરે આવી નવો મત કાવ્યો પણ એ લાંબે સમય ટકો નહી. અજાતશત્રુ પણ જ્યારે વિજય યાત્રા કરવા નિકળ્યો ત્યારે સાવથ્થીનગરી કબજે કરીને કપિલવસ્તુ
જીતી લઈ એનો નાશ કરી નાખ્યો. એમના માંસાહાર આદિ દથી એ ગુસ્સે થયો હોય એમ લાગે છે કે આવાં નવાં ધતીંગ દુન્યાને ઠગવાને માટે નહી જોઈએ. દુન્યામાં એનું રાજ્ય એકછત્ર છતાં દ્ધધર્મને એણે નાશ કર્યો નથી. | કઈ વર્ષે પર્યત જગતનું સામ્રાજ્ય ભગવ્યા પછી એને પુત્ર ઉદાયી તખ્તનશીન થયે, પિતાના મરણથી એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com