________________
(૪૭) મેક્ષે જશે. 'શ્રેણિક, મહાવીરના કાકા સુપાર્શ્વને જીવ.
શ્રેણિક પૈત્ર ઉદાયી રાજાને જીવ, પાટિલાચાર્યને જીવ શંખ શ્રાવકનો જીવ સત્યકીવિદ્યાધરનાજીવ, સુલતાને જીવ “રેવતિ શ્રાવિકાને જીવ ને ૯ અંબડ તાપસ સુલસાની પરિક્ષા કરનારે એમ નવ જણા શ્રી વીર પ્રભુના શાસનમાં તીર્થકર પદવી પામ્યા છે. શ્રી મહાવીરના મોક્ષ .મન પછી ત્રણ વર્ષને સાડા આઠ માસે પાંચમો આરો એકવીશ હજાર વર્ષના બેઠે. આ આરાની શરૂઆતમાં સાત હાથનું શરીર અને ૧૩૦ વર્ષ નું આયુષ્ય પ્રમાણ જણવું,
એવી રીતે તેવીશ તીર્થકરો બાર ચકવત્તી, નવ વાસુદેવ, નવ બલદેવ ને નવપ્રતિવાસુદેવ તેમજ નવનારદ એ ઈકોતેર પુરૂષે ચોથા આરામાં થયા તે પહેલા તીર્થકર તો ત્રીજા આરાના અંતમાં થઈ ગયા છે એજ બંહાંતેર પુરૂ થયા. અને બાર રૂદ્ર મેળવતાં ૮૪ શલાકી પુરૂ થાય છે. એ બધા જેનધમાં જાણવા નારદ પ્રથમ તે પરિવ્રાજક હોય છે. પણ પાછા ળથી ભાવજેન થઈને આત્મસાધન કરી મોક્ષનો માર્ગ સાધે છે.
પ્રકરણ ૭ મું.
ઈતિહાસ પરિચય. વિશમાં તીર્થકર મુનિસુવ્રતસ્વામી રાજગૃહી નગરીમાં જમ્યા હતા તેમજ છેલ્લે પ્રતિવાસુદેવ જરાસંઘ પણ રાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com